________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૫
श्लोक साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः
तीर्थः फलति कालेन सद्यः साधुसमागमः ॥१॥ સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે. સાધુઓ જંગમ તીર્થ રૂપ છે, સ્થાવર તીર્થની સેવા તે પરભવમાં ફળ આપે છે અને સાધુઓને સમાગમ તે ત્વરિત ફળ આપે છે. મુનિના ઉપદેશની અસર શિવરાજના હૃદયમાં વિધુત ઇવ થઈ. વૈરાગ્યે હૃદયમાં વાસ કર્યો. સાંસારિક પદાર્થોની ક્ષણિકતા સ્પષ્ટ ભાસવા લાગી. માતા પિતા, અને સગાં વહાલાં એક ભવનાં સંબંધી છે, પરભવમાં કઈ સાથે આવનાર નથી. શરીર વારંવાર વચ્ચેની પેઠે બદલવા પડે છે એમ નિશ્ચય થયો. સંસારમાં વાસ અનાદિકાળથી કર્યો, પણ સંસારને પાર આવ્યો નહીં. ધર્મ છે તે જ સાર છે. સાધુ માર્ગ આદરવાથી મુક્તિ મળે છે એમ નિશ્ચય થયો. માતા અને પિતાની પાસે આવી દીક્ષા
લેવાની રજા માગી. જનની અને જનકે પુત્રને અનેક જનની જનકને પ્રકારે સમજાવ્યું પણ શિવરાજને દીક્ષા લેવાને રીક્ષા માટે પ્રાર્થના, નિશ્ચય દઢજ રહ્યા. માતાએ પરણાવવા ઘણે આગ્રહ
કર્યો. સાધુનાં વ્રત પાલવાં કઠીણ છે, મેહને પરાજય. કરવો મુશ્કેલ છે, સંસારમાં રહી ધર્મ કરવાની કોશીશ કરી. પણ સર્વ પ્રાપચિક કોશીશે વ્યર્થ થઈ માતા અને પિતાએ અંતે અકૃપૂર્ણનયને દીક્ષા લેવાની રજા આપી અને કહ્યું કે હે શિવરાજ પુત્ર ! તું માબાપનું કહ્યું માનતા. હોય તે અમારી સમ્મતિતઃ લુંકામાં દીક્ષા લેતે બહુ સારૂ શિવરાજને પૂર્વ સાધુ મળ્યા હતા તેના પ્રતાપથી તેમને જ્ઞાન થયું હતું તેથી કહ્યું કે લંકા ગચ્છના આચાર્યને તેડાવશે નહિં કારણ કે હું તેમની પાસે દીક્ષા લેનાર નથી.
સુવિહિત અને શુદ્ધ સમાચારી જેમાં છે અને જેમાં જીનરાજની મૂર્તિ માનવામાં આવે છે એવા વિર ભગવાનની અવિચ્છિન્ન પટ્ટપરંપરામાં આવેલા સુવિહિત મુનિ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરવાનો છું, તે માટે હે માતા આજ્ઞા આપે. શિવરાજની બુદ્ધિ તપગચ્છમાં દીક્ષા લેવાની હતી. માતાએ પુત્રનું મન સ્થિર જોઈ શ્રી વિજયસિંહ સૂરીન્દ્રને તેડાવવા વિચાર કર્યો. વીરચંદ્રની સલાહ લઈ, ગામના શ્રાવક સંઘને પુછી, ગપતિ સૂરિને આ
નંદથી તેડાવવા વિજ્ઞપ્તિ કરી. સૂરિરાજ પણ લાભનું શ્રી વિજયસિંહ કારણ જાણું વિહાર કરતા પ્રવેશમeત્સવપૂર્વક સૂરિને તેડાવવા વિ. ત્યાં આવ્યા. સંઘમાં આનંદ થયો. હજારો મનુષ્ય જ્ઞાતિ આવાગમન, ધર્મ દેશના સાંભળી નિશંક મનવાળાં થઈ ધર્મ સા
ધન કરવા લાગ્યાં, લંકા મતની શ્રદ્ધાવાળાઓ પણ
For Private And Personal Use Only