________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૪
www.kobatirth.org
વચનામૃત.
સમભાવરૂપ શિવ મહેલના પગથીયાઆ ઉપર ચઢવા માટે જગાડજે. તરણાની પાછળ સૂર્ય રહ્યા હોય તેમ અજ્ઞાનરૂપ તરણું તેનાથી આત્મરૂપ સૂર્ય આમ્બતિ થએલા છે તેને. હે ભવ્ય ! અજ્ઞાનરૂપ તરણું દુર કરી પ્રાપ્ત કરજે, આત્મજ્ઞાનથી હારૂં દર્શન થતાં સારા ખોટા સંયોગાથી ત્હારૂં કંઇ બગાનાર નથી, હારા મૂળ સ્વરૂપમાં રહેવાની સ્થિતિ મેળવી શકીશ, આત્મશક્તિના વિશ્વાસ રાખ, સારા અને ખાટા સચેાગામાં સમભાવ રાખવાની ટેવ પાડજે તેથી તું જીવનમુક્ત થઇ અનંત આનંદના ભક્તા થશે.
સાત ક્ષેત્રમાં દાન આપવું.
તેમને એક ભાગ્યવંત
तपागच्छ विजय शाखामां अग्रगण्य संवेगी
श्री सत्यविजय पन्यासनुं जीवन चरित्र.
મહાત્મા પુરૂષોના ચરિત્રથી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે અને તેમના સતનના લાભ પણ વાચકવૃન્દને થાય છે. પંડિત શ્રી જિનહર્ષ મુનિરાજે શ્રી સત્યવિજયજીનું નિર્વાણુ ખનાવ્યું છે તેના આધારે આ લેખ લખવામાં આવે છે.
શિવરાજ પુત્ર
જન્મ.
સુનિતા સત્ય
માગમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ.
શ્રી સત્યવિજયજીના જન્મ દેશ માળવા હતા. સપાદલક્ષના નામ તે દેશ ઓળખાય છે. માળવામાં લાડલુ નામનું ગામ દેશ ગામ, અને હતું. તે સમયમાં ત્યાં વ્યાપાર સારા ચાલતા હતા. ગૃહસ્થ વણિક લાકા વસતા હતા. ત્યાં એક વીરચંદ નામે શેઠ વસતા હતા. તેમનું દુગડ ગાત્ર હતું. તેમના આચાર વિચાર સારા હતા. અને તેમની જૈન ધર્મ ઉપર શ્રદ્ધા સારી હતી. તેમની માતુશ્રી વીરમદે હતાં. તેમનામાં અનેક સદ્ગુણાએ વાસ કર્યાં હતા. પત્નીના ધર્મોનું સારી પેઠે પાલન કરતાં હતાં. સર્વની સાથે પ્રેમથી સભાશુ કરતાં હતાં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચૈત્ય; એ સાત ક્ષેત્રનું યથાશક્તિ ધનથી પાષણ કરતાં હતાં. દાન આપવા ઉપર સારી ફિચ હતી. વ્યાપારથી આજીવિકા કરીને સતાષમાં જીવન નિગમન કરતાં હતાં. અનુક્રમ દેવગુરૂ ધર્મની આરાધના કરતાં પુત્ર થયા. તેનું શવરાજ નામ પાડયું. બાલક પુત્ર ઉપર મા આપને અત્યંત પ્રેમ થયે તેનાં લક્ષણ સારાં હતાં. ધર્મ ઉપર પ્રેમ સહેજે થવા લાગ્યા. ધર્મ ક્રિયાઓમાં વિશેષતઃ રૂચિ થવા લાગી. એક દિવસ ત્યાં એક મુનીશ્વર પધાર્યા. તેમના દર્શનથી શિવરાજના હૃદયનાં ધર્મની ઉંડી અસર થઈ. કહ્યું છે કે“
For Private And Personal Use Only