________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
માં પણ આત્માના આનંદ ભગવે છે.
આત્મા બને છે, આત્મજ્ઞાન અને ચારિત્રની અતંતશજ્ઞાની પુરૂષ દુ:ખ- ક્તિથી આત્મા ચિતા શાક વગેરેને ક્ષણુનાં જીતી લે છે. આવા સત્પુરૂષો જલપંકજવત્ સસાર્ધી ન્યારા રહી શકે છે. જ્ઞાની પુરૂષ ભિક્ષા માગે છે પણ તે અન્તરથી માગતા નથી. કારણ કે તે શરીરના નિભાવ માટે ભિક્ષા માગે છે પણ આત્માના આનંદ માટે ભિક્ષા માગતા નથી. જ્ઞાની પુરૂષની કાષ્ટ મશ્કરી લખે, છૂપાવે તાપણુ તેની તેને અસર થતી નથી. જ્ઞાની શરીરથી રાગી હોય તાપણુ અન્તરથી તે નિરાગી રહી આત્માનંદ ભાગવે છે. ધર ખળી જાય તાપણુ તેના મનમાં જરામાત્ર શૈાકની અસર થતી નથી. જ્ઞાતિમુનિવર્યંનું કાઇ માન કરે તેાપણુ તેને હર્ષ થને નથી, કોઇ અપમાન કરે તે પણ તેને શાક થતા નથી. જ્ઞાતિને પ્રમાદાવસ્થામાં સુખ દુઃખના સંયોગા જીતવા કઠીન લાગે છે પણ જ્ઞાનની પરિપત્ર:અવસ્થા થતાં બાજી શુભાશુભ સંચાગાતે જીતી આત્માનંદ ભાગવે છે. જ્ઞાની પેાતાના આત્માત્રિના અન્યત્ર અહંમમત્વ બુદ્ધિ ધારણ કરતા નથી. ગજસુકુમાલ અને મેતાર્ય મુનિના શરીરે મહા પીડા થઇ તાપણુ આત્મસ્વરૂપમાં લીન હતા તેથી તેમને શરીરની પીડા અસર કરી શકી નહિ. કોઇ મનુષ્યને કાંટા વાગ્યા હાય છે ત્યારે તેના કાંટા કાઢનાર પુરૂષ કાંટા વાગનારને કાંટા કાઢતાં દુ:ખ ન થાય તે માટે કહે છે કે, હે ભાઈ અમુક ઝાડ ઉપર જો શું થાય છે. ત્યારે તેનું ચિત્ત દૃશ્ય પદાર્થની સાથે લીન થાય છે કે પેલા કાંટા કાઢનાર કાંટા કાઢે છે છતાં તેને વેદના માલુમ પડતી નથી અને દુઃખ એછું થાય છે. તેવી રીતે નાની પુરૂષ આત્મસ્વરૂપમાં લીન એવેા થઇ જાય છે કે તેને બાલનાં દુઃખ પડે છે, વેઠે છે; છતાં અન્તરથી ભિન્ન રહે છે અને તે આત્મ સ્વરૂપમાં લીન થએલા હેાવાથી આત્મસુખતી ખુમારીમાં હાય છે. ચેગિ જ્ઞાનીને કાઇ અલ્પ સામર્થ્યવાળા કહે, લખે, છપાવે તેાપણુ ચેગિ જ્ઞાતિ પુરૂષને તેની કંઇ અસર થાય નહિ. જ્ઞાનીને તથા યાગિને કાઇ મૂર્ખ કહે તે તેથી તે મૂર્ખ બની જતા નથી, જ્ઞાનીને કાઇ નાની કહે તેથી કંઇ જ્ઞાતિને વિશેષ લાગતું નથી. આ પ્રમાણે નાની પુરૂષ ચારિત્ર અ’ગી કાર કરી રાગદ્વેષના ત્રિકારાને જીતે છે અને જીતવા પ્રયત્ન કરે છે, કાઇ વખત પાયે પડે તાપણુ પુનઃ ચારિત્રની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અને કરે છેજ.
પરમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું માનવાથી રાગદ્વેષ થાય છે. આત્માના સ્વરૂપવિનાની સર્ચ ભાવનાએ પદાર્થોપર છે તેમાં ઇષ્ટપણું અને ખરાબ પદાથામાં અનિષ્ટપણું માનવાથો અનુક્રમે રાગદ્વેષ ઉત્પન્ન થાય
For Private And Personal Use Only