________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુખની વેળા કરતાં દુ:ખની વેળામાં જ્ઞાની વિશેષત: સા વધાન રહે છે.
વચનામૃત.
૧૪૯
પ્રાપ્ત થાય છે. જ્ઞાતિ
અગર ખાટી અસર ન થાય તેા સમભાવની સ્થિતિ પુરૂષો મનમાં જ્ઞાનબળથી સારી અમર ખાટી અસર થવા દેતા નથી. આત્મજ્ઞાનના ઉપયેગથી વિવેકદૃષ્ટિ સત્યમાર્ગનેજ દેખાડે છે. જ્ઞાનીપુરૂષના કાઈ ગુણ ગાય છે તેાપણુ તેમને કઈ સારૂ લાગતું નથી, કારણકે તે સમજે છે કે ગુણ ગાવાથી અન્યને લાભ મળે છે એમાં મારૂં કંઇ જતું આવતું નથી. તેમજ કાઈ નિંદા કરે, આળ ચઢાવે, છાપામાં અસત્ય છપાવે; તાપણુ સમજે છે કે, અન્યકૃત નિંદાથી મારૂં કંઇ જતું આવતું નથી. જે જીવ નિંદા કરે છે, લખે છે, છપાવે છે, તેને પોતાના કૃત્યનું ફળ ભોગવવું પડે છે તેથી ઉલટા જ્ઞાનિ પુરૂષો નિર્દકના ઉપર પશુ ધ્યાની દૃષ્ટિથી જુએ છે, આવી વિવેક દૃષ્ટિથી જ્ઞાનિપુરૂષા દુઃખને સમયપણુ ઉત્સવ સમાન ગણે છે. છાયામાં સર્વે જીવો શાંતિથી રહે છે પણ તાપના પ્રસંગમાં શાંતિ રહેવી મુશ્કેલ છે. સુખમાં ચિત્ત શાંતિમાં રહે એ બનવા યાગ્ય છે પણ દુઃખમાં ચિત્ત શાતિ રહેવી મુશ્કેલ છે. નાનિપુરૂષો સુખના પ્રસંગ કરતાં દુઃખના કાળમાં વિશેષતઃ આત્મદશામાં જાગ્રત રહી ધૈર્યધારણુ કરી સમભાવ રાખે છે. ખરાબ સાગાના વચ્ચમાં જ્ઞાની ઉભા રહી અન્તરથી નિર્લેપ રહે છે. નહિ ભડકનારા ધાડા તથા વૃષભા રણમેદાનમાં તેના અવાજોથી ભડકતા નથી. તેમ જ્ઞાતિ પુરૂષ પણુ દુઃખના સમયમાં ગભરાતા નથી. નાની સમભાવથી અશાતાના ઉદ્યાની પેલીપાર જાય છે, દુઃખના સમયમાં તે વિશેષતઃ આત્મદશામાં જાગ્રત રહે છે, તેના મુખની પ્રસન્નતા એક સરખી કાયમ રહે છે. નાની એમ સમજે છે કે બાહ્યના સુખ દુઃખના સયેાગામાં મારાપણું કષ્ટ નથી. અવૃત્તિની ભાવનાના નાશ કરવા. પુનઃ પુનઃ તે મનમાં આત્મભાવના જારી રાખી તેના દૃઢસંસ્કારા રાપે છે, દુ:ખના પ્રસંગમાં નાની વિશેષતઃ વૈરાગી-ત્યાગી અને છે; કારણકે જ્યારે રાગ, શાક, વિયેાગ, અપકીર્તિ, અને અલાભ વગેરે કુસ યેાગા દેખે છે ત્યારે તે લડવૈયાની પેઠે ધૈર્ય ધારણ કરે છે અને તેને સમભાવથી ભાગવીને જીતી લે છે. તેના મનમાં ખાદ્યના શુભાશુભ સંયોગા અસર કરી શકતા નથી. દુ:ખના સમયમાં જ્ઞાતિના આત્માનું જ્ઞાન રક્ષણ કરે છે અને નવાં કર્મ બાંધવા દેતું નથી. બાહ્યદૃષ્ટિવાળાવા જ્ઞાનિને દુઃખ પડતું દેખે છે પણ નાની તા તેને હીસાબમાં ગણતા નથી. સુખના સયેગા કરતાં દરેક પ્રાણીને દુઃખના સંયેાગા જીંદગીમાં વિશેષ હાય છે. સારા વિચારો કરતાં દરેક પ્રાણી નઠારા વિચાર! ધણા કરે છે, આ સર્વનું કારણ મન છે. મન અને સ્થિતિમાં અળગું રહે તા સમભાવ ચારિત્રથી સાક્ષાત્ આનંદના ભાતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only