________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
i ૧૪૮
વચનામૃત
ચાર્યને માને છે તે ઉત્તરાત્તર ઉન્નતિ માર્ગમાં પ્રવેશ કરે છે, શ્રદ્ઘાળુ જીવે સ્થાપનાચાર્ય દ્વારા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે છે, સકળ ક્રિયાનું મૂળ શ્રદ્દા છે. શ્રદ્દાથી મન ધર્મક્રિયામાં સંશયરહિતપણે પ્રવેશ કરે છે. સ્થાપનાચાર્યથી વિશેષ અન્ય ફાયદાએ પશુ થાય છે. સ્થાપનાચાર્ય નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણની શુદ્ધિ થવામાં સ્થાપનાચાર્યરૂપ નિમિત્ત કારણની જરૂરી. યાત છે. સાધુ અને સાધ્વીએ સવારમાં અને ત્રણ વાગ્યાના આશરે એમ બે વખત સ્થાપનાચાર્યની પ્રતિલેખના કરે છે, તેથી જ્ઞાન દર્શન અને ચારિત્રની શુદ્ધતા થાય છે, સ્થાપનાચાર્યથી સંબંધી વિશેષ હકીકત ગુરૂ ગમથી જાણુવી જોઇએ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ज्ञानी शुभ अने अशुभ संयोगोना प्रसंगोमां अलिस रहे छे.
સર્વે જીવાને પુણ્ય અને પાપના ઉદ્દયથી સાનુકૂળ અને પ્રતિકૂળ સા ગાના પ્રસંગ થાય છે. શુભસયેાગેામાં આત્મા શુભમનાદ્રવ્યકારણથી હર્ષ ધારણ કરે છે. અને અશુભ સંયોગામાં અશુભમને દ્રવ્યકાણુથી ખેદ્ર ચિંતા ધારણ કરે છે. સાનુકૂળ સંચેગામાં આત્મા રાગ કરે છે અને પ્રતિકૂળ સચેકગામાં આત્મા દ્વેષ ધારણ કરે છે. આવી રાગ અને દ્વેષની દશામાં આસક્ત રહેનાર આત્મા ઉચ્ચજીવન કરી શકતા નથી. નવતત્ત્વોનું તથા ષડ્ દ્રવ્યનું જ્ઞાન સહેલાઇથી થઇ શકે છે, નવતત્ત્વતી શ્રદ્ધા થઈ શકે છે, પણ રાગદ્વેષને જીતવાની આત્મશક્તિ કોઇ વિરલા ધારણુ કરે છે. રાગદ્વેષને જીતવા તેજ ચારિત્રકાટી કહેવાય છે. ચારિત્રકાટી પ્રાપ્ત કરવાથી અનતાનંદ થાય છે. સદ્ વર્તનના પણ ચારિત્રમાં સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ જિતવાથી જિનેશ્વરા પુજ્ય ગણાયા છે. આપણે પણ તે સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ. સુખ દુઃખમાં સમભાવ,
સુખ દુ:ખ વાદળ છાયા પેરે ક્ષણમા આવે જાય—આ વાક્યને પરમાર્થ એ છે કે ખાદ્યસુખ અને દુઃખ સદાકાળ રહેતાં નથી. ઘડીમાં સુખ થાય છે અને ડીમાં દુઃખ થાય છે, ઘડીમાં કીર્તિ થાય છે, ઘડીમાં અપકીર્તિ થાય છે, ઘડીમાં લક્ષ્મી મળે છે ત્યારે બીજી ઘડીમાં નાશ પામે છે, પુત્રજન્મે છે ત્યારે સુખ થાય છે અને પુત્ર મરવાથી દુઃખ થાય છે. આવી રીતે સુખના અને દુઃખના હેતુએથી મનમાં સુખ ઉપરથી નિશ્ચય સમજાય છે કે સુખ અને દુ:ખના
અને
દુઃખ પ્રગટે છે, આ
હેતુઓની મનમાં સારી
અને ખાટી અસર થાય છે અને તેથી સુખ દુઃખ થાય છે. મનમાં સારી
For Private And Personal Use Only