________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
વચનામૃત.
વાં. ૧૦.
ટળે વિશુચિકા રોગ જે, ધૃતલાભ યેિ ધૃતવારે; રક્ત વરણ પાસે રહ્યા, માહે માનવી કેરાં મન્તરે, માહે રૃ. શુદ્ધ શ્વેત જે થાપના, માંહે ક્રિસે રાતી રેખ૨ે; દંડ થકી વિષ ઉતરે, વળી સજે કાર્ય અશેષરે અર્ધરક્ત જે થાપના, વળી અધરક્ત પરિપુટરે; તેહ પખાલી છાંટયે, હરે ક્ષિરેગને કુરે જંબુ વર્ણ જે થાપના, માંહે સર્વ વર્ણના ખિદરે; સર્વ સિદ્ધિ તેહથી હેાવે, માહે નરનારીના વૃન્દરે. મા જાતિ પુષ્પ સમ થાપના, મુતવંશ વધારે તેરે; મયૂરપિચ્છ થાપના, વાંછિત દિયે નવિ સન્દેહરે. સિદ્ધિ કરે ભય અપહરે, પારદ સમ બિંદુ તે શ્યામરે; મૂષક સમ જે થાપના, તે ટાળે અહિવિષ ડામરે, એક આવર્ત મળ દીચે, બિહુ આવત સુખ ભંગરે; ત્રિહુ આવત માન છે, ચિહુ આવત હુિં રંગરે, પચ આવતે ભય હરે, છ આવત છે રાગરે; સાત આવત સુખ કરે, વળી ટાળે સધળા રોગરે વિષમાવતે મુખ ભલું, સમ આવત ફળહીનરે; ધર્મનાશ હોય એહુથી, એમ ભાખે તત્ત્વ પ્રવીણ, ઈસ ૧૪ જેહ વસ્તુમાં થાપીએ, દક્ષિણ આવર્ત તેહરે;
તે ૧૧
ચિ. ૧૨.
૧ ૧૩.
તે અખુટ સબળુ હાયે, કહે વાચક જશ ગુણ ગેહરે કહે, ૧૫. શ્રીભદ્રબાહુસ્વામી નવમાપૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપનાનું માહાત્મ્ય કહે છે. શ્રીભદ્રબાહુ સ્વામી શ્રુતકેવલી છે. અને તેમનાં વચન પ્રામાણિક ગણાય છે. સ્થાપના જો લાલવર્ણવાળી હોય છે તે તે બહુ સુખ આપે છે. લાલ વધુ સ્થાપનામાં શ્યામરેખાએ હોય છે, તેા તે આયુષ્ય જ્ઞાન અને બહુ સુખ દેનારી થાય છે. પીળાવણની સ્થાપના હાય અને તેની અંદર શ્વેતબિંદુ હોય છે એવી સ્થાપનાના જળથી પખાલ કરી પાવામાં આવે છે તે પૂર્વ રાગને નાશ કરનારી થાય છે. શ્વેત એટલે ધેળા વર્ણવાળી સ્થાપના હાય છે અને તેમાં પીળા બિંદુએ હાય છે તે તે સ્થાપનાના જળછંટકાવથી ચક્ષુના રાગ ટળે છે, સારી ચક્ષુઓ બને છે; અને તેને પખાલ કરી પીતાં મૂળ વિગેરે રાગા પણ ટળે છે. નીલવર્ણવાળી સ્થાપના હોય અને તેની અંદર પીળા બિંદુઓ પડયા હાય છે તા તેવી સ્થાપનાને પખાલી પીવાથી સર્પ વિષના નાશ થાય છે. ધૃત વર્ણવાળી સ્થાપનાથી ધી વગેરેને લાભ થાય
For Private And Personal Use Only
૭.