________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
श्री स्थापनाचार्यथी थता फायदा.
સાધુ અને સાધ્વી દરેક સ્થાપનાચાર્ય રાખે છે. ગુરૂ વિરહુંમિ વણા ગુરૂના વિરહમાં સ્થાપનાયાર્ય રાખવા જોઇએ. ચંદનકની જાતિ સમુદ્રમાં થાય છે. હાલ એડનની પાસેથી નીકળે છે. ચંદનકના આવર્ત બે પ્રકારના હાય છે. વામઆવર્ત અને દક્ષિણાવર્ત; તેમાં વામાવર્તવાળા તા ધણા દેખ વામાં આવે છે. દક્ષિણાવર્તવાળાના મહિમા ધણા બતાવ્યા છે અને તે ક્વચિત્ મળી આવે છે. વામાવર્તચંદ્રનક મેળવી મુનિવર્ગ તેને પ્રતિષ્ઠામાં મૂકે છે. સ્થાપનાચાર્યની મૈત્રથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને તેથી તેની અંદર સ્થાપના બુદ્ધિના રહસ્યને ચમત્કાર રહે છે. સ્થાપનાચાર્ય રાખવાની પરંપરા ઘણી જૂની છે. અનુયોગદ્ગારસૂત્રના મૂળપાઠથી સ્થાપનાચાર્ય રાખવાની સિદ્ધિ થાય છે. માટીના પૂતળામાં દ્રાણુની બુદ્ઘિ દ્રઢ ધારણુ કરી દ્રાણુની તન્મયપણે પૂજા કરનાર ભિક્ષને જેમ વિદ્યાની સિદ્ધિ થઈ તેમ શ્રી સદ્ગુરૂની ચંદન આદિમાં સ્થાપના કરી ધર્મક્રિયા કરવાથી પણ તેવા પ્રકારનું ઉત્તમળ થઇ શકે છે. અને તે સબંધી પૂર્વાચાર્યાંમાં ભદ્રબાહુ સ્વામીએ સ્થાપના કુલક ફલેપ બનાવ્યા છે. તેમાં સારૂં વિવેચન કર્યું છે. તેમજ એકસેસને આઠ ગ્રંથ બનાવનાર પ્રમાણુવક્તા શ્રી યશે।વિજ યજી ઉપાધ્યાયજીએ સ્થાપનાની સય રચી છે. તે નીચે મુજબ છે. સડ્ડય.
For Private And Personal Use Only
પૂર્વ નવમાથી ઉધરી, જિમ ભાખે શ્રી ભષાહરે. થાપના ૫ અમે કહું, તિમ સાંભળજો સવિસાહૂ, તિમ પરમગુરૂ યઅે ચિત્ત દીજે રે, મન તેા શિવ સૂરલતા ફુલ લીજે રે. ટેક. લાલ વરણ જેહું થાપના, માંહે રેખા શામ તે જોઇ રે. આયુજ્ઞાન બહુ સુખ દિયે, તેતેા નીલકંઠ સમ હોય. તિમ. ૨. પિત્તવરણ જે થાપના, માંહે દીસે બિંદુ તે શ્વેતરે; તેહ પખાલી પાચે, સવિરાગ વિલયના હેતરે. શ્વેત વરણ જે થાપના, માહે પીતાબંદુ તસ હાય રે; નયન રોગ છાંટ ટળે, પીતાં ટળે સ્થૂળ શરીર રે. નીલ વરણ જે થાપના, માંહે પીબંદુ તે સારે; તેહુ પખાલી પાએ, હાય વિષતા ઉતારરે હાય.
સ. 3.
પી. ૪.
૫,