________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
વચનામૃત
અને કોઇ આત્માને દુષ્ટ ધારતા નથી. આવી ઉચ્ચ ભાવનાથી હૃદયમાં આતં અને રૌદ્રધ્યાન ઉત્પન્ન થતું નથી, મૈત્રીભાવનાની વૃદ્ધિ થાય છે, અને આત્મા પોતાનું નિર્દોષ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. હું વ્યભિચારી નથી. વસ્તુતઃ નિશ્ચયથી અન્ય પણ વ્યભિચારી નથી. આવી શુદ્ધ નિશ્ચયનયની ઉચ્ચભાવનાથી વ્યવહાર દૃષ્ટિથી જોતાં જે જે દેષા લાગ્યા હાય છે, તે ટળી જાય છે. આ વાક્યને અજમાવી જીવે એટલે ખાત્રી થશે. અન્ય પશુ વસ્તુતઃ વ્યભિચારીનથી, આવી શુદ્ઘનયભાવનાથી વ્યભિચારીયાપર થતા દ્રેષ અટકશે, અને પેાતાના હ્રદયમાં દ્વેષ ન જાગવાથી હૃદય · નિર્મળ રહેશે. આવી ભાવના સન્તજન પામી શકે છે. ખાળવા તેમાં પ્રવેશ કરી શક્તા નથી, એમ કહેવાય તા પણ નક્કી ખાત્રી રાખશે! કે ઉચ્ચભાવના ભાલવાનું સામર્થ્ય સર્વેમાં રઘુ છે. હું કર્મના વશ નરહી શકે. કર્મનાશ કરવાનું સામર્થ્ય મારામાં રહેલુ છે. આત્માની શક્તિ હું પ્રગટાવી શકું. કર્મ કરે તે થાય એવા કોઇ અપેક્ષાએ નિયમ છે. આત્મા કર્મના નાશ સહજમાં કરી શકે છે. નઠારાં કર્મ ટાળાને સારાં કર્મ કરવાનું સામર્થ્ય પણ મારામાં રહ્યું છે. ધનાદિકના અભાવે હું ગરીબ છું, એમ ભલે લેાક કહે, પણ આત્માના ગુણા તે આત્મામાં રહેલા છે, તેની અપેક્ષાએ હું ગરીબ નથી. સર્વ મનુષ્યે પરમાત્મા થઇ શકે. આત્મામાં પરમાત્મપણું રહ્યું છે. નારી વૃત્તિયેાની ભાવનાથી આત્મા નીચ થઈ શકે છે; અને પરમાત્મા છું, અનન્ત શક્તિમય છું ત્યાદિ ઉચ્ચવ્રુત્તિ. યેાની ભાવનાથી આત્મા પરમાત્મા થઈ શકે છે. શુભાશુભ અવતારા પણુ શુભાશુભ વૃત્તિયેનું પરિામ છે, માટે ક્ષણે ક્ષણે ઉચ્ચભાવના ધારવી. વસ્તુતઃ આત્મા અસંખ્ય પ્રદેશમય નિર્મળ છે, તા તેને નીચ ચિતવવાને શાહક ? આત્માનું ખરૂં સ્વરૂપ મૂકીને તેમાં કાળનું આળ ચઢાવીને આ ભાને તેવા ભાગ્યાથી કર્મની વૃદ્ધિ થાય છે. ઉચ્ચભાવનાની અપેક્ષાએ ઉચ્ચભાવના તમને અવશ્ય ઉચ્ચ કરશે. ધરની અંદર દીવે! હાય, કાઇ ધરને ઉચ્ચ કહે, નીચ કહે, નાનું કહે, મારું કહે, તેથી દીા તેવા થઇ શકતા નથી. તેવીજ રીતે શરીરરૂપ ઘરની અંદર રહેલ આત્મા દીપક સમાન છે. શરીરને કાઇ ગમે તે કહે તેથી આત્મા હું એમ છું, એવી નીચભાવના ભાવવી નહીં, દુનીયા મને જે જે કહે છે તે હું નથી, એમ ઉચ્ચ ભાવના ભાવવી. દુનિયાના વ્યવહાર વિચારાની લા–ભય અને ક઼ીર્તિ વગેરેને દૂર મૂકી, આત્માની પરમાત્મસત્તા વિચારવી. ભાવના જેવી તેવુંજ ફળ ધારા. આનંદની વાનગી ઉચ્ચભાવનાથી મળશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only