________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
વચનામૃત
દુર્જના ખાવળીયાના વૃક્ષ સમાન છે. સજ્જના ખીજાના દુ:મે દુ:ખી થાય છે, ત્યારે દુર્જના ખીજાના દુ:ખે હર્ષિત થાય છે. સજ્જતા અન્ય જતેાની ઉન્નતિ દેખી ખુશી થાય છે, અને પ્રમાદભાવનામાં આનંદ માને છે. ત્યારે દુર્જતા અન્ય જનની ઉન્નતિ દેખાતે યા સાંભળીને તેની અપકીર્તિ થાય તેવા ઉપાયા કરવા મંડી જાય છે. અને મનમાં દાવાનળની પેઠે મળ્યા કરે છે. સજ્જને સર્વે ઉપર પ્રેમ ધારણ કરે છે, ત્યારે દુર્જનેય દ્વેષ ધારણ કરે છે. સજ્જના હિત શિક્ષાને અમૃત સમાન માને છે, ત્યારે દુર્જના હિત શિક્ષા દેનારનું પણ ભૂંડું ઈચ્છે છે. સજ્જને સાગરની પેઠે ગંભીર રહે છે. ત્યારે દુર્જના ક્ષુદ્ર બુદ્ધિ ધારણ કરે છે. સજ્જતા કપટકળાને કેળવતા નથી, ત્યારે દુર્જને કપટકળા કેળવવામાં મેટી પડિતાઇ તે હોંશીયારી માને છે. સજ્જતા ઉપરથી અને અંદરથી નિર્મલ હાય છે, ત્યારે દુર્જને અંદરથી કપટ વિષ ભરેલા હોય છે. સજ્જતાના હૃદયમાં વિધા અમૃતરૂપે પરિણામ પામે છે, ત્યારે દુર્જનાના હૃયમાં વિષ રૂપે વિદ્યા પરિણમે છે. સજ્જના ખીજાનું ભલું કરવા પ્રયત્ન કરે છે, ત્યારે દુર્જના અનેક પ્રકારે બીજાનું ખુરૂં કરવા પ્રયત્ન કરે છે. સજ્જને ખીજાઓની કુમતિને નાશ કરવા ઉપદેશ આપે છે, ત્યારે દુર્જના બીજાઓને કુમતિની વૃદ્ધિના ઉપદેશ આપે છે. સજ્જનેાનાં હૃદય હડસની પેઠે ઉજ્જળ હાય છે, ત્યારે દુર્જનાનાં હૃદય કાળા અંજનની પેઠે કાળાં હોય છે. સજ્જના કાવાદાવાના પ્રપંચેાથી દૂર રહે છે, ત્યારે દુર્જને સદાકાળ કાવાદાવા રચવામાં પેાતાનું જીવન ગાળે છે. સજ્જતાના મુખમાં અને હૃદયમાં પશુ મધુરતા હાય છે, ત્યારે દુર્જનેાના હૃદયમાં વિષ અને વાણીમાં મધુરતા હેાય છે. સજ્જના ધર્મને પ્રાણની પેઠે ધારણ કરે છે, ત્યારે દુર્જના ધર્મને ઢોંગ તરીકે માને છે, સજ્જના સદાકાળ અન્ય જીવાને મદદ આપે છે, ત્યારે ૬અનેા તેથી વિપરીતપણે પ્રવર્તિ અન્યનું ખરાબ ઇચ્છે છે. સજ્જનેાની સ ત્તાથી અન્યથાનાં દુઃખા દૂર ટળે છે, ત્યારે દુજૈતાની મહત્તા તથા સ ત્તાથી અન્યથવાને દુ:ખની પરંપરા પ્રાપ્ત થાય છે. સજ્જને પાપીઓને ધર્મી બનાવે ત્યારે દુર્વ્યતાના સમાગમમાં આવેલા જીવે અધર્મી બની જાય છે. સજ્જનેા અનેક સદ્ગુણા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે દુર્જના અનેક દુર્ગુણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. સજ્જનેાની દૃષ્ટિમાં રાગ ષના અભાવે નિર્મળતા હાય છે ત્યારે દુર્જનોની ષ્ટિમાં રાગ અને દ્વેષના ચેાગે મલીનતા હાય છે. સજ્જતાની વૃત્તિ પરમાત્મા તરફ વળે છે, ત્યારે દુર્જનાની દૃષ્ટિ મેહમાયામાં પ્રવર્તે છે. સજ્જતાની દૃષ્ટિથી જગતનું કલ્યાણુ
For Private And Personal Use Only