________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
વચનામૃત.
માને, પુનર્જન્મ માને, દયા, ભક્તિ, શ્રદ્ધા, પરાપકાર આદિ ગુણાને માને, દેવ ગુરૂ અતે ધર્મને માને, જ્ઞાન, ક્રિયા અને ભક્તિમાર્ગ માને, તે આસ્તિક કહેવાય છે. ગૃહસ્થધર્મ માને, સાધુધર્મ માને, તપ, જપ અને તીર્થયાત્રા માને, મૂર્તિ માટે, રાજ્યભક્તિ માને, યાગ માને, યજ્ઞ માને, દાન માને, ઇત્યાદિ માનનાર આસ્તિક કહેવાય છે. જૈના ઉપરના કહેલા સર્વે સિદ્ધાંતા માને છે. અનેક તીર્થંકરા થયા અને થશે તે સર્વ, ઉપરના સિદ્ધાંતના આધ આપે છે; તેથી જેતેા ખરા આસ્તિક છે એમ માનવબાંધવા જાણી શકશે,
જેઓએ અપ્રકારનાં કર્મ ક્ષય કર્યાં છે તેએ સિદ્દબુદ્ધ પરમાત્મા કહેવાય છે. જેઓએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય છે. અને ધનધાતિક ચાર કર્મને ક્ષય કરી અનંત કેવળજ્ઞાન, અનંત કેવલર્શન, અનંત ક્ષાયિક ચારિત્ર ઉપાર્જન કર્યું હોય છે; તે તીર્થંકર ( અરિહંત ) કહેવાય છે. અને તે સમવસરણુમાં એસી દેવતા મનુષ્યા વગેરેને એધ આપી ચતુર્વિધ સંઘન રૂપ તીર્થની સ્થાપના કરે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જા, બંધ અને મેાક્ષ; એ નવ તત્ત્વના મેધ આપે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુત્રાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચ દ્રવ્યાસ્તિકાયનું, દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સ્વરૂપ સમજાવે છે. ઉપચા રથી કાળદ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. એ પદ્ધવ્યાનું જગત બનેલું કહેવામાં આવે છે. અનાદિકાળથી આત્મા અને કર્મના સંબંધ બતાવે છે. અનંત છગ છે—એક ઇન્દ્રિયવાળા, એ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિ યવાળા અને પંચેન્દ્રિય જીવેાના દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ભેદ છે. ઉર્ધ્વલેાક, અધેાલાક, અને તિબ્બેલાકનું સ્વરૂપ બતાવે છે. હિંસાના ત્યાગ, જુના ત્યાગ, ચારીને ત્યાગ, મૈથુનના ત્યાગ અને ધનના ત્યાગ આ પ્રમાણે સર્વથા પ્રકારે પાંચ આશ્રવના ત્યાગ રૂપ પંચ મહાવ્રત સાધુનાં બતાવે છે. અને રાત્રીભાજન ત્યાગ રૂપ હું વ્રત કહે છે. દેશથી હિંસાના ત્યાગ, જુના ત્યાગ, પારકી સ્ત્રીના યાંગ, પરિગ્રહ પરિમાણુ, દિશાનું પરિમાણુ, ભાગાપભાગ વિરમણુ, અનર્થદંડ વિરમણુ, સામાયકવ્રત, દેશાવગાશિક, પૈાષધવ્રત અને અતિથિવિભાગ વિરમણુ; એ ગૃહસ્થ શ્રાવ કનાં બાર વ્રત બતાવે છે. દાન, શીયળ, તપ, અને ભાવના. એ ચાર પ્રકા રના સામાન્ય ધર્મ બતાવે છે. મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કરૂણા આ ચાર પ્રકારની ભાવના સર્વ જીવાએ ધારણ કરવી એવા મેધ આપે છે.
પુદ્ગલ પરમાણુઓના જથ્થા ભેગા થઇ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મ અને છે અને તે આત્માના અસંખ્યાત પ્રદેશાની સાથે ક્ષીરનીર પેડે પરિણમે છે.
For Private And Personal Use Only