________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૨
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી કહ્યું છે કે—
ફોન. मातृवत् परदाराणि, परद्रव्याणि लोष्ठवत् ।।
आत्मवत् सर्वभूतानि यः पश्यति स पश्यति ॥ १ ॥
જે ભવ્યેા પરસ્ત્રીને માતાની નજરથી દેખે છે, અને પર દ્રવ્યને લઇ બુદ્ધિથી દેખે છે અને સર્વ જીવાને આત્મ બુદ્ધિથી દેખે છે, તેજ ખરા દેખનાર સમજવા.
ૉજ.
यथा मम प्रियाः प्राणाः तथान्यस्यापि देहिनः ॥
इति मत्वा न कर्तव्यो घोरः प्राणिवधो बुधैः ॥ १ ॥ જેમ મને મારા પ્રાણ વહાલા છે તેમ અન્ય જીવાને પણ પેાતાના
પ્રાણુ વ્હાલા છે, એ પ્રમાણે માની ભયંકર પ્રાણુિં વધ કદી કરવા નહિ. અન્ય પ્રાણિયાને દુઃખ આપનાર પ્રથમ પાતે દુ:ખી થાય છે. આ વ ચેારાશી લાખ જીવયેાનિમાં હિંસા કરતા પુનઃ પુનઃ પરિભ્રમણ કરે છે.
ૉજ. कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् ||
चक्रकुन्तादियष्ट्या मर्यमाणस्य किं पुनः ॥ १ ॥
કાંટાવડે વીંધાયલાને પણ માટી વેદના થાય છે, તેા ચક્ર કુંતા, તરવાર છરીથી જાનવીનાં ધડ કાપી નાંખતાં તેમને કેટલી વેદ્નના થતી હશે ? અલબત અનંત વેદના થાય તેમાં અનુભવજ પ્રમાણ છે—
જોજ. उद्यतं शस्त्रमालोक्य विषादभयविह्वलाः ॥
जीवा कंपन्ति संत्रस्ताः नास्ति मृत्युसमं भयं ॥ १ ॥ यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिर कर्दमम् । यद्येवं गम्यते स्वर्गे, नरके केन च गम्यते ॥ २ ॥
યૂપને છેદી, પશુઓને હણી અને રૂધિરનો કીચડ કરીને જે સ્વર્ગમાં જવાનું હાય તા નરકમાં કાણુ જાય ? ારા કારણુ કે પાપને કરનાર જીવા સ્વર્ગમાં જાય એ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. અને દુનિયાથી પણ વિરૂદ્ધ છે ? કળિયુગમાં વૈષ્ણવ શાસ્ત્રામાં યજ્ઞના નિષેધ કર્યાં છે, તેને કાણુ ગણકારે છે ? જ્યાં દયા
For Private And Personal Use Only