________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
39
આત્મા અને નાન જુદાં જુદાં માને છે અને કહે છે કે “ જ્ઞાનાધિमात्मा આત્મા અને જ્ઞાનને ભેદ સંબંધ સ્વીકારે છે. પણ ભેદ અને અભેદ એ એ સંબંધ સ્વીકારતા નથી, તેથી તે પણ અમાન્ય છે. માન્ય સ્યાદાદ મત છે, શાસ્ત્રમાં પણ પ્રાચીન જૈન મત જ સિદ્ધ થાય છે અને વેદની ત્યારબાદ ઉત્પત્તિ થઈ છે. બ્રાહ્મણેા પણ જૈન મતમાંથી ઉત્પન્ન થયા છે. તેમ સાંખ્યા પણુ તથા જૈમીની વૈશેષિક એ સર્વ જૈતમાંથી ઉત્પન્ન થયા છે. જો કે રૂપે મત હાલ ચાલે છે, પણ માનદષ્ટિથી પક્ષપાત કર્યાં વગર યુક્તિથી તત્ત્વાની પરીક્ષા કરીએ તે। જૈનનાં જ તવા તત્ત્વ તરીકે ભાસે છે, અને સંપૂર્ણ સત્તા ધરાવે છે. વેદાંતી આખી દુનીયાના વેાના એક આત્મા માને છે અને સર્વ જીવ પરમાત્માના અંશ તરીકે કહે છે, તે પણ માન્યતા પરિપૂર્ણ સત્ય નથી. સર્વ જીવેશની ઐક્યાપત્તિ થવાથી એક જીવના મેાક્ષ થકી સર્વે જીવેાના મેાક્ષ થવા જોઇએ, એ માટું દૂષ્ણુ આવે છે. વળા સર્વ જીવે. જો પરમેશ્વરના અંશ તરીકે માનીએ તા અંશ તરીકે ચવાનું શું કારણ તે પણ જણાતું નથી.
વળી દરેક પરમાત્માના અંશે જ્યારે પ્રલયકાળ આવે છે, ત્યારે તેમના મત પ્રમાણે તે વિરાટ સ્વરૂપમાં રહે છે, ત્યારે તે બધા ભેગા થઇ ગયા ત્યારે તેમને કેવા સંબંધ થઈ ગયા. પરમાત્માના અંશા જ્યારે સ પરમાત્મારૂપે થઇ જવાના, ત્યારે આ દુનિયામાં કાણુ રહેવાનું તે પણુ વિચા વા લાયક છે. એમ સર્વે રીતે જોતાં અદ્વૈતમત એક પક્ષી કરે છે.
महाभारत शांति पर्व.
જ. श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यतां ।।
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ १ ॥
ભવ્યેા સર્વ ધર્મનું રહસ્ય સાંભળેા, શ્રવણુ કરી નિશ્ચય કરેા કે આત્માને પ્રતિકૂળ લાગે તેવું આચરણ અન્ય જીવ પ્રતિ આચરવું નહિ. સર્વે જીવેાનું ભલું ઇચ્છા. તમારી પેઠે સર્વ જીવ સુખ વાંછે છે. માટે અન્ય જીવાને દુ:ખી કરા નહિ. સર્વ જીવેા પ્રતિ યા દૃષ્ટિથી દેખા. કોઇના પ્રાણ નાશ કરી નહિં. દયા એજ વેટ્ટને સાર છે. દયા એજ મહાયજ્ઞ છે કહ્યું છે કે
રોજ. सर्वे वेदा न तत् कुर्युः सर्वे यज्ञाश्च भारत ।।
सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात्प्राणिनां दया ।। १ ।
For Private And Personal Use Only
૧૧૧