________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦૮
નહીં રાખીએ તેા કર્મની વૃદ્ધિમાં સામેલ થાય છે. આ આખા શરીરને અધિષ્ટાતા ઉપરી આત્મા છે. અને આખુ શરીર આયુષ્યમર્યાદા પર્યંત આ ભાના તાબામાં રહે છે. પછી તે શરીરના આત્મા જે ઉપયોગ કરવા હાય તેવા કરે. જો તે શરીરને વશમાં રાખી મનરૂપી પ્રધાનારા આત્મા પેાતાના સ્વરૂપની શેાધમાં દીવસ ગાળે તા અંતે નિઃશરીરી થાય. અને તેમ કરે નહીં અને શરીર તથા મનને મેાકળું મુકે તેા અંતે નીચ શરીર ધારણ કરે અને તે શરીરદારા સુખ દુઃખના ભોક્તા થાય તેમાં નવાઇ નથી; લડાઈના મેદાનમાં લાખા સુભટાને જીતનારા ઘણા છે. પણ સંસાર રૂપી મેટ્ઠાનમાં મનને જીતનારા વિરલા છે. જેણે મનના વ્યાપાર ત્યાગ ક તેણે સર્વ કર્યું. મનના વ્યાપાર બંધ પડતાં નિ:વિકલ્પ દશા જાગશે અને સ્યાદ્વાદ રીતે ધ્યાનાદિકની સ્ફૂર્તિદ્વારા આપોઆપ સ્વગુણે કરી મુક્ત આત્મા થશે. આત્મા અખંડાનંદમય લોકાલાક નાયક વસ્તુ છે. આત્માના સ્વરૂપનું જાણુ થતાં સર્વનું જાણુ થયું એમ સમજવું જોઇએ. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. અકેકા પ્રદેશમાં અનંત જ્ઞાન છે એમ જ્ઞાની મહારાજ કહે છે. આત્મા અરૂપી છતાં રૂપી એવા પુદ્ગલ દ્રવ્યની સાથે સાગ પામ્યા છે. તે ૪ સુવર્ણ સંયેાગવત્ અનાદિકાલની તેની તેરીજ સ્થિતિ છે, એમ નાની મહારાજા કહે છે. તીર્થંકર મહારાજા સર્વ જ્ઞાની હતા, અને સૂક્ષ્મમાં સમ એવું સ્વરૂપ પદ્ધવ્યનું બતાવ્યું છે કે કોઈ અશ્રદ્ધા વાનથી સમજાવું મુશ્કેલ છે. જ્યારે સ્વતઃ સ્વતઃ ઉદ્યાગ, આત્મ સ્વ રૂપ પ્રતિ કરવામાં આવશે ત્યારે કર્મ દળને નાશ થશે અને સંપૂર્ણ કર્મ. જાળ નાશ પામી કે પેાતાના સ્વરૂપે આત્મા થઇ રહેશે. મનુષ્ય જાત જેટલી પરવસ્તુમાં ઉદ્યાગ કરે છે અને માહ ધરાવે છે તેટલે ઉદ્યગ પોતાના ભણી કરે તેા અવશ્ય આત્મસિદ્ધિ ઓળખી શકે. પણુ યાદ રાખવું જોઇએ કે પરવસ્તુ ઉપરથી મેાહ જ્યારે ઉતરશે ત્યારેજ આત્માની પ્રાપ્તિ થશે. આત્માને ઓળખાવનાર નાન છે. અહે। મહાત્માનેા કેટલા ઉપગાર કે જેણે આત્મ સિદ્ધિના ગ્રંથો રચ્યા તે શું વિચારવા લાયક નથી ? મહાત્મા જે થયા તે શું સાંસારિક સુખના ભાતા નહાતા. હા અક્ષમત:ôતા. પણ સાંસારિક સુખ નિર્જીવ તુચ્છ દારૂછુ લાગ્યું કે તુરત તેનાથી પાછા ફર્યાં.જ્ઞાનીઓના રસ્તાને અનુસરી જે આત્માના સ્વરૂપ તરફ ધ્યાન ખેંચે છે તેને શું કંઇ ખાકી રહે છે ? ના તેને કાંઇ બાકી રહેતું નથી. આત્માના સ્વરૂપની આળખાણુ કરી તેમાં લીન થવું તે શ્રેષ્ટ છે, પણ માહ માયા પાછી વળગવા આવશે તેના સામુ જીવે નહીં તેા ઠીક. માહ માયા એ સંસાર નૃક્ષનું ખીજ
For Private And Personal Use Only