________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
e
વચનામૃત.
શું તમે નથી જાણતા કે ઉત્સર્ગ અને અપવાદપૂર્વક જીનાગમ સ્થિતિ છે. એકાંતે મિથ્યાત્વ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વીએ મને સ્પર્શ કર્યાં તે અપવાદ માર્ગે છે, એમ કહી ઉત્સૂત્ર ભા ષણ કર્યું, તેથી અનંત સંસારની વૃદ્ધિ કરી પેાતાને જે સ્ત્રીના સ્પરૢ થયા હતા તેથી પેાતાની હેલના થાય તે કારણથી સત્ય અર્થ ઉપરની ગાથાના કહ્યા નહીં, તેથી ઉત્સૂત્ર ભાખ્યું. અને તેથી અનંત સસાર વધાર્યાં.
જૈન હિતેચ્છુ પત્રના અધિપતિએ આ ઠેકાણે લખ્યું છે કે આ વચનથી પેલા મૂર્તિપૂજકાને નાશી છૂટવાનું મળ્યું.
આ જવાબમાં પ્રિયભાઇ ! સમજો કે તે મૂર્તિને પૂજનારા તેા અસંયતિ હતા તેથી તે વચન હાલના સમયમાં પ્રભુ પ્રતિમાની પૂજા કરનાર શ્રાવક વર્ગને લાગુ પડતું નથી તેમજ તે સંબંધી ઉપદેશ આપનાર મુનિ વર્ગને આ વચન લાગુ પડતું નથી અને તેથી મૂર્તિપૂજાનું ખંડન થઇ શકતું નથી.
મુખ્ય સ્વાભાવિક ઉસૂત્ર ભાષણ તે! સાવઘાચાર્યે પેાતાને માટે કર્યું. સાધુ વૈષધારી અસંયતિઓને પોતાના કદાગ્રહુમતની પુષ્ટિ તેમાં થઇ હાય તા તે જાણે.
હે ગાતમ ! તે આચાર્ય કાળાનુભાવે કાળ પામી વાણુષ્યંતર દેવ થયા. ત્યાંથી ચવી પ્રતિાસુદેવના પુરાહિતની વિધવા પુત્રીની કુખે અવતર્યાં. વિધવા પુત્રી ત્યાંથી નાડી. ચંડાળના વાડામાં તે મેટા થયા. ત્યાં પાપ સેવી સાતમી નરકે તેત્રીસ સાગરાપમના આઉખે ઉત્પન્ન થયા. ત્યાંથી અંતરદ્વપમાં જન્મ્યા. ત્યાંથી મરી ભેંસાપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી મરી મનુષ્ય થયે।. ત્યાંથી વાસુદેવપણે સાવધાચાર્યના છત્ર થયેા. ત્યાંથી મરી સાતમી નરકે ગયા, ત્યાંથી મરી ગજકર્ખા નામે મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયે!. ત્યાંથી મરી સાતમી નરકે ગયા. ત્યાંથી ચ્યવી તિર્યંચતી ગતિમાં સાપણે ઉપન્ન થયેા. ત્યાંથી મરી બાળવિધવા વ્યભિચારીણી બ્રાહ્મણીની એટીના પેટે ઉત્પન્ન થયા. તે વિધવા બ્રાહ્મણીએ ગર્ભ પાડવા ચૂર્ણ ખાધાં. અંતે બહાર નીકબ્યા, સાતસ વર્ષ એ માસ અને ચાર દિવસ જીવીને મરી ગયા અને વાણુવ્યંતરમાં ઉપન્યા. અને ત્યાંથી ચકી મનુષ્યમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ભરી સાતમી નર્કમાં ગયા, ત્યાંથી આવી ધાણીના બળદ્રુપણે ઉત્પન્ન થયેા. ત્યાં ઘણું દુ:ખ પામ્યા. ત્યાં એગણુત્રીશ વર્ષનું આયુષ્ય પામી મનુષ્યપણે ઉત્પન્ન થયા. ત્યાં ગર્ભમાં બહુ દુ:ખ સહ્યું. વળી બાહેર જન્મીને પણ ધણી વેદના ભાગવી. એમ તેણે મનુષ્ય જન્મ નિષ્ફળ ગુમાવ્યા. એ પ્રમાણે હું ગામ 1
For Private And Personal Use Only