________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
--
-
હવે તે વેષધારીઓને પરસ્પર વાદ થયો. કોઈ કહે કે સાધુ વેષધારીને આવાં કાર્ય કરવા યોગ્ય નથી. કોઈ કહે કે યોગ્ય છે. તે માટે બે મત પડ્યા. તેને ફેંસલે મૂકવા માટે કમલપ્રભ આચાર્યને તેડાવવાને બહુમતે નિશ્ચય કર્યો. સાવધાચાર્ય સાત માસને વિહાર કરી ત્યાં આવ્યા. સર્વ વેષધારીઓના દેખતાં સભામાં એક વેષધારી સાધ્વી આવી અને તેણીએ સાવધાચાર્યના પગને નમસ્કાર વંદન કરતાં પિતાના મસ્તકને સ્પર્શ કરાવ્યો તે સર્વે પ્રત્યક્ષપણે ત્યાં દેખ્યું. પશ્ચાત કમલભાચાર્યે સભાને વિષે મહાનિ શીથનું પાંચમું અધ્યયન કહેવા માંડયું તેમાં સ્પષ્ટ આવ્યું કે
આર.
નહિ .
जथ्यथ्थीकरफरिसं, अंतरिय कारणं विउपन्ने अरहावि करेज्जं स यं, तं गच्छं मुलगुण मोकं. १
વસ્ત્રને અંતરે, કારણે એટલે પચેટી પ્રમુખ રેગાદિક ઉત્પન્ન થયે છત, પણ સ્ત્રીને કર સ્પર્શે. તીર્થંકર પણ જે તે પોતે કરે તો પણ ગ૭ મૂલગુણ રહિત થાય. આચાર્ય આ ગાથાનો અર્થ કહેતાં અચકાયા, કારણ કે તેમના પગમાં વેષધારીણી સામીએ મસ્તક મૂકયું હતું અને તે સર્વે દેખ્યું હતું, તેથી જે તે સાચો અર્થ કહેવા સાવઘાચાર્ય નામ પાડયું હતું અને હવે તે કોણ જાણે શું નામ આપે. ગાથાનો અર્થ સત્ય પ્રરૂપવા સંબંધી ઘણું વચને પ્રભુનાં યાદ આવ્યાં વિચારમાં પડયા, તેવામાં વેષધારીઓએ કહ્યું કે, એ ગાથાને સત્ય અર્થ કહે. શું કંઈ નવું અદંપટ્ટ જેડી કાઢવા ગુથાય છે. તેને માટે જાણીને લાવ્યા છે આટલા માટે કે ? એમ અનેક વચને કહી ગભરાવ્યો. સત્ય કહેવા ઘણોએ વિચાર કર્યો. કલિંગી સાધ્વીએ મસ્તકથી મારો પગ સ્પર્ધો તેમાંથી શી રીતે બચવું ? આ ઠેકાણે કંઈ કારણ પણ નથી કે તેનું એઠું આપી અપવાદ આપી લખી જાઉં. તેમ વિચાર કરે છે તેવામાં પાછા તે વેશધારીઓએ શેર કરી મૂ. પ્રમાણિક વિધાન જાણીને સર્વ સંધે તને બોલાવ્યો છે અને કેમ ગાથાને અર્થ કરતાં વિચારના વમળમાં ગુંથાય છે. અને માન અને મિથ્યાવથી પ્રેરાયેલાએ જવાબ આપ્યો કે
__ भणियं च सावज्झायाहिएणं जहाणं उवसग्गं ववाएहिं आगमो. लिओ तुभेणयाणहेयं एगतो मिच्छत्तं.
For Private And Personal Use Only