________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તે સાવધાચાર્યને જીવ ચદરાજ લકને આંતરા રહિતપણે ફરસીને અનંતકાળે પશ્ચિમ મહા વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્યવશાત તીર્થકરનાં વચન સાંભળવા ગયો. ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામો, દીક્ષા અંગીકાર કરી, અને મુક્તિપદ સાવધાચાર્યને જીવ પામ્યો. પર્વત જેવા રાવાથgિoriorવિષે વીરપ્રભુ ગૌતમને કહે છે કે હે ગૌતમ તે પ્રમાણે સાવદ્યાચાર્યે દુઃખની પરંપરા સહી. ત્યારે ગૌતમ કહે છે કે –
મારા પુત્ર ૬૦. महानिशीथः-से भयवं किं तेण सावज्झायरिएणं मेहुणमासेवियं गोयमासे वियाहोवियं णोआसवियं से भयवं केण अठेणएवं बुच्चइ गोयमा जं ताए अज्झा एतं कालं उत्तमंगेणं पाए फरिसिए फरिसिज्झमाणो याणो तेणं आउबिउ संचरिए एएण अठेणं गोयमा एवं वुच्चइ.
सेभयवं तिथ्थयरनामकम्मगोयं आसकलियं एगभवावसे सीकओ आसीभवोयहिताकिमेयमणंतसंसारो हिंडणंति गोयमा नियय पमायदोसेणं
ગતમ કહે છે કે – વીરપ્રભો ! શું તે સાવધાચા મૈથુન સેવ્યું હતું. પ્રભુ કહે છે કે હે ગૌતમ! તેણે સેવ્યું અને અસેવ્યું એમ બેઉ કહીયે. હે ભગવન! શા માટે એમ કહો છો. હે ગૌતમ તે સાવઘાચા પિતાના પગને મસ્તકથી સ્પર્શતી એવી સાધ્વીને દેખી પગ ખેચી લીધા નહિં માટે એવું કહી; હે વીરપ્રભો! તેણે તીર્થકર નામ કર્મ નીપજાવ્યું અને એક ભવશેષ સંસાર સમુદ્ર કર્યો, ત્યારે કેમ અનંત સંસાર પરિભ્રમણ કર્યો. ઉત્ત. રમાં સમજ કે હે ગૌતમ! પિતાના પ્રમાદ દોષ વડે કરીને અનંત સંસાર વધાર્યો. બ્રહ્મચર્યાદિ વ્રતમાં એકાંતપણું છતાં ઉસ અને અપવાદની પ્રરૂપણથી પ્રમાદ દોષ વધાર્યો. ઉપયોગી જાણવા યોગ્ય અમે કેટલાક આલાવા લખ્યા છે. એ પ્રમાણે કમલભાચાર્યનું ચરિત્ર સંપૂર્ણ થયું. સાધુઓને દ્રવ્ય પૂજા તથા દેરાસર કરવાનો અધિકાર નથી તેની આ અધ્યયનથી સિદ્ધતા થઈ. પણ શ્રાવક વર્ગ પ્રભુ પ્રતિમાની પૂજા કરે, દ્રવ્ય પૂજા કરે, ભાવ પૂજા કરે, વિધિ પ્રમાણે દેરાસર બંધાવે એમ સ્પષ્ટ થયું. પણ ખંડન થયું નહિં. સત્યમેવ કરતે આ લેખ મધ્યસ્થ દષ્ટિથી વિચારી જુઓ.
સ. ૧૭૦૦ ની સાલમાં થઈ ગયેલા અને જેણે કાશીમાં ચોરાશી સભાઓ જીતીને ન્યાય વિશારદ પદ પ્રાપ્ત કર્યું છે અને જેણે સે ગ્રંથ
For Private And Personal Use Only