________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વચનામૃત.
કરે તા તેને કેવા કહેવા? તેના ઉત્તર ગૈાતમસ્વામીને શ્રી વીરપ્રભુ આપે છે તે પાઠઃ—
गोयमा जेणं केइ साहु वा साहुणी वा निग्गंथे अणगारे दव्वंथ्ययं कुज्जा सेणं अजयएवा असंजवइवा देवभोए वा देवचंगे इवा जावणं उमग्ग परइवा दुरुज्जिय सीलेइवा कुसीलेइवा सछंदायारिए इवा आलावेज्जा.
હે ગાતમ ! જે કાઈ નિગ્રંથ અણુગાર સાધુ વા સાધ્વી શ્રાવક જેમ જીન પ્રતિમાની ધૂપ, દીપ અને ફૂલથી દ્રવ્યપૂજા કરે તેમ પેાતે કરે (દ્રપૂજાતા અધિકાર શ્રાવકની આગળ પ્રરૂપે તેમાં દોષ નથી) તેા તે અયત્નાવંત કહીએ— અસંયતિ કહીએ. દેવભાઈ કહીએ. દેવના પૂજારા કહીએ. ઉન્માર્ગે પડેલા એવા જાણવા. વળી તે પેાતાના આચાર છેાડેલા એવા જાણવા-કુશીલ જાણવા. વળી તેમને સ્વચ્છંદાચારી જાણવા.
હું ગાતમ ! તેવા અસંયતિરૂપ કુલિંગીઓને તે વખતમાં ઘણા પ્રચાર થઈ ગયેા. ઘણા અસંયતિએ થઈ ગયા.
તેવામાં ત્યાં શુદ્ધ આચાર પ્રમાણે ચાલનારા કમલપ્રભ નામના આચાર્યે વિચરતા હતા તે મહા વૈરાગી, ત્યાગી, તપસ્વી, સંસારના ભયથી ખીતાશુદ્ધ પ્રરૂપણા કરનાર હતા. પ્રભુના વચનથી વિરૂદ્ધ વર્તતા નહાતા. તે કમલ પ્રશ્ન આચાર્યં ચારિત્રમાં જરા પણ દોષ લગાડતા નહાતા. ધણા શિષ્યના પરિવારે પરિવરેલા એવા તે જેમ સર્વન પ્રરૂપણા કરે તેમ તેમના વચનના અનુસારે સૂત્ર અને સૂત્રના અર્થે પ્રરૂપતા હતા. વળી કમલપ્રભ આચાર્ય કેવા હતા તે કહે છે.
1
-
aarय रागदोस मोहमिच्छत्तममीकाराहंकारो सव्वथ्य अपडि बद्धो किं बहुणा सव्वगुणगणाहिं ठिय सरीरो अणेग गामागर नगर पुर खेड कवड मंडन दोणमुहाई संनिवेस विसेसेसु अणेगेसु भव्व सताणं संसारचार विमोखखणिं सधम्म कहे परिकहितो विहरिसु. ભાવાર્થઃ—ગયેલા છે રાગ દ્વેષ તે જેના, વળી માહ, મિથ્યાલ, મમતા, અહંકાર તેના પણુ જેણે ઉપશમ વા ક્ષયેાપશમભાવે નાશ કર્યાં છે, એવા કમલપ્રભ આચાર્ય અપ્રતિબદ્ધ એવા અને સર્વગુણાના સમૂહ સરખા તે અનેક ગામ, નગર, પુર, ખેડ, કવડ, મંડપ, દ્રાણુમુખ, અંદર, સંન્નિવેશ વગેરે ઠેકાણે વિહાર કરતા અનેક ભવ્ય જીવાને ધર્મ કથાથી પ્રતિમાધ દેતા
For Private And Personal Use Only