________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
૧ જેના ઉદયથી મતિજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને મતિજ્ઞાનાવરણીય પાપકર્મ કહે છે.
૨ જેના ઉદયથી શ્રુતજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને શ્રુતજ્ઞાનાવરણીય પાપકમાં કહે છે.
જેના ઉદયથી અવધિજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને અવધિજ્ઞાનાવરણીય કહે છે.
४ જેના ઉદયથી મન:પર્યવજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને મનઃ૫ વજ્ઞાનાવરણીય કહે છે.
પ જેના ઉદ્ભયથી કેવળજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને કેવળજ્ઞાનાવરણીય ક` કહે છે.
૬ જેના ઉદયથી પોતાના ઘરમાં દેવા યાગ્ય વસ્તુ છતાં તથા દાનનું ફળ જાણતાં છતાં પણ આપી શકાય નહીં તેને દાનાંતરાય પાપકર્મ કહે છે.
७ જેના ઉદયથી દાતાર છતાં, દાતારના ધરમાં વસ્તુ છતાં પણુ જે યાચિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને લાલાંતરાય કર્મ કહે છે. ૮૯ જેના ઉદયથી પોતે યુવાન છતાં, સુરૂપ છતાં તથા ભાગેાપભાગ વસ્તુની પ્રાપ્તિ થઇ છતાં પણ તે ભાગવાઇ ન શકાય તેને ભાગાંતરાય તથા ઉપભાગાંતરાય કમ કહે છે. આહારાદિ પદાર્થ જે એક વાર ભાગવાયછે તેને ભાગ કહે છે. વસ્ત્રાદિ પદાર્થ જે વારંવાર ભાગવાય છે તેને ઉપભાગ કહે છે.
૧૦ જેના ઉદયથી પાતે યુવાન, રોગરહિત તથા બળવાન છતાં પણ પેાતાની શક્તિ ફારવી શકાય નહીં તેને વીર્યાંતરાય પાપક્રમ કહે છે.
For Private And Personal Use Only