________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
અનંતગુણો તૂરો રસ કાતિલેશ્યાને જાણો. પાકા આંબાના ફળને રસ પાકાં કોઠફળ વા બીરાને રસ, તે કરતાં અનંતગુણ મીરે રસ તેલેસ્યાનો જાણવો. પ્રધાનવાણિનો રસ અને મધુ, એના કરતાં અનંતગુણો રસ પદ્મશ્યાને જાણ. ખજુર, દાખ, દૂધ, ખાંડ, સાકર, એના રસ થકી પણ અનંતગુણ રસ શુકલેશ્યાને જાણ
- કૃષણ, નીલ ને કાપત, એ ત્રણ લેસ્થાને સ્પર્શ અપ્રશસ્ત જાણ. ગાયની જીભનો સ્પર્શ તથા કરવતને સ્પર્શ તે કરતાં પણ અનંતગુણો કર્કશ સ્પર્શ, પ્રથમની ત્રણ સ્થાન જાણુ. અને તેજે, પદ્મ, શુક્લ, એ ત્રણને પ્રશસ્ત સ્પર્શ છે. માખણને જે કોમલ સ્પર્શ હોય તે કરતાં પણ અનંતગુણ સુકુમાલ તે આદિને સ્પર્શ જાણો,
પહેલી નરકે અધિક્ષેત્ર ચાર ગાઉ, બીજી તરકે સાડાત્રણ ગા, ત્રીજીએ ત્રણ ગાઉ, ચોથીએ અઢી ગાઊ, પાંચમીએ બે ગાઉ, છકોએ દોઢ ગાઉ અને સાતમીએ એક ગાઊ, એ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર જાણવું. નરકમાં સમ્યગ્દષ્ટિને મતિજ્ઞાનયોગે જાતિસ્મરણજ્ઞાન છે તેથી પૂર્વભવ જાણે.
मनुष्यस्वरूप.
મનુષ્ય બે પ્રકારે છે. ૧ ગર્ભ જ, ૨ સામૂર્ણિમ
ગર્ભજમનુષ્યનું ઉત્કૃડું ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે અને ઉખું ત્રણ ગાઉનું શરીરમાન છે. ગર્ભજમનુષ્યનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત જાણવું તથા સંમૂર્ણિમમનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આ યુષ્ય અંતર્મુહૂર્ત જાણવું.
For Private And Personal Use Only