SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ૪ ૫ કપ્રભા ૧૦ લાખ. ૫ ધમપ્રભા. ૩ લાખ. ૬ તપઃપ્રભા. પાંચે ઉણું ૧ લાખ. ૭ તમઃતપ્રભા. ૧ સાતમી ૫ દરેક નરકના પાડાનું જધન્ય-ઉત્કૃષ્ઠ આયુષ્ય, મોટી સંધચણી વગેરે પ્રથથકી જાણવું. એ સાતે નરકમાં જ્યાં સુધી જીવ રહે ત્યાંસુધી સદા વેદના દે. આંખ મીચી ઉઘાડીએ એટલો વખત પણ નારકીને સુખ નથી પરંતુ એકાંત દુઃખજ ભોગવે છે. નારકી છેને ત્રણ પ્રકારની વેદના છે. ૧ ક્ષેત્રવેદના, ૨ અ ન્યવેદના, ૩ પરમાધામી કૃત વેદના. ક્ષેત્રવેદના–એક રત્નપ્રભા, બીજી શર્કરા, ત્રીજી વાલુકા, એ ત્રણ નરકના છ શીતયોનિયા છે. અને યોનિસ્થાન વિના બીજી જે નરકભૂમિકા છે તે ઉષ્ણ છે. તે માટે નારકી શીતયોનિયા તે ઉષ્ણુ વેદના વેદે છે. ત્યાં જેવા અગ્નિવર્ણ ખેરના અંગારા તે કરતાં પણ નરકભૂમિકા અત્યંત ઉષ્ણુ જાણવી. એમ બીજા નરકને વિષે ભાવના જાણવી. પંકપ્રભા નરકે ઉપરના ઘણા નરકાવાસા તો ઉષ્ણ છે અને નીચલા થડા નરકાવાસા થોડા શીત છે. પ્રેમપ્રભાને વિષે શીતળ નરકાવાસા ઘણું છે અને ઉષ્ણ છેડા છે, તથા છઠ્ઠી અને સાતમીએ એકાંત શીતળ ભૂમિકા છે, અને નારકી એકાંત ઉષ્ણુયોનિયા છે, પરંતુ નીચે નીચે નરકે અનંતગુણ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ છે. નરકે મળે ઉષ્ણવેદના ને શીતવેદનાનું સ્વરૂપ એવું છે કે, ગ્રીષ્મરૂતુના અંતે મધ્યાન્હ સમયે સૂર્ય પ્રાપ્ત થયો છતાં અને આકાશ મેધરહિત છતાં અત્યંત દુષ્ટ For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy