________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તીખું તથા ઉંચું શેડું હેય. નારકી તથા તિર્યંચને તીર્ણ અવધિજ્ઞાન ઘણું હોય અને ઉંચું તથા નીચું થયું હોય. મનુષ્ય તથા તિર્યંચને અનેક પ્રકારનું અવધિજ્ઞાન હોય છે.
नरकस्वरूप. નરકે સાત છે. ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુકપ્રભા ૪ પંકપભા, ૫ ધમપ્રભા, ૬ તમwભા, ૭ તમતમપ્રભા, એ સાત છે.
ઘણું પાપકૃત્ય કરનાર, ક્રોધી, આરંભાદિ કરલેશ્યાવત, મૂઢમતિ, પરને દુઃખ દેનાર, હિંસા કરનાર છે નરકમાં ઉત્પન્ન ચાય છે.
નરકનાં નામ. જઘન્ય સ્થિતિ. ઉત્કૃષ્ટ સ્થિતી. ૧ રત્નપ્રભા. ૧૦ હજાર વર્ષ. ૧ સાગરેમ. ૨ શર્કરપ્રભા. ૧ સાગરોપમ. ૩ સાગરોપમ. ૩ વાલુકભા. ૩ સાગરેપમ. ૭ સાગરેપમ. ૪ ૫ પ્રભા.
૭ સાગરોપમ. ૧૦ સાગરોપમ. ૫ ધમપ્રભા. ૧૦ સાગરોપમ. ૧૭ સાગરેપમ. ૬ તમઃપ્રા. ૧૭ સાગરોપમ. ૨૨ સાગરેપમ. ૭ તમ તમભા. ૨૨ સાગરોપમ. ૩૩ સાગરેપમ. નરકનાં નામ. દરેક નરકના પાથડા. નરકાવાસ, ૧ રત્નપ્રભા.
૧૩
૩૦ લાખ, ૨ શર્કરપ્રભા
૨૫ લાખ. ૩ વાલકઝભા.
૧૫ લાખ.
For Private And Personal Use Only