________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સ્પર્શે દ્રિયેકરી જે આહાર તે ખીજો લેામાહાર જાણવા. જેમકે તેલ ચાપડવાથકી મુખે ચીકાશ થાય, ઉનાળે પાણીની છાંટ લાગ વાથી શીતળ પુદ્ગળ તૃષા મટે ઇત્યાદિ કાળીઆએ કરી આહારના જે મુખમાં પ્રક્ષેપ કરવા તે કવળાહાર જાણવા.
દેવતા, નારકી અને એક્રેદ્રિય વિના બાકીના જીવ કવળાહારી હોય છે. દેવતા, નારી તથા એકદ્રિયને કવળાહાર નથી. કિંતુ પાઁસિ પૂરી કર્યા પછી લેમાહારી હોય. તેમાં દેવતા મન:કલ્પિત શુભપુદ્ગલને સર્વ કાયાએ આહાર કરે. નારકીને અશુભપણે પરિણમે
સતિ"ચ તથા મનુષ્યને ત્રણ પ્રકારના આહાર હાયકવારેક ચિત્ત, કેવારેક અચિત્ત, કૅવારેક ઉભયરૂપ હાય. દેવતા તથા નારીને ચિત્ત આહાર હાય. દેવતાને આયુષ્ય ઉપર આહાર કાળમાન છે, પરંતુ નારકીને આહારે કાળમાન ન હોય.
વિગલેત્રિય તથા નારકીને આહાર લીધા પછી આહાર ઇચ્છા ઉત્કૃષ્ટી અંત પછી ઉપજે. એકેદ્રિય પૃથ્વીદિકને આહારાભિલાષ નિરંતર ઉપજે, ને પંચે દ્રિયતિય ચને રાગાદિક અભાવે એ અહારાત્રને આંતરે આહારાભિલાષા ઉપજે. તથા મનુષ્યને ત્રણ અહારાત્રને આંતરે આહારાભિલાષા ઉપજે એ એ ઉત્કૃષ્ઠ આહારાંતર તે ઉત્તરકુર, દેવકુરૂ તથા ભરત અને અરવતે, સુષમસુષમાકાળે ત્રણ પઢ્યાપમ આયુષ્યવાળા તિર્યંચ–મનુષ્ય આત્રી જાવે.
વિગ્રહગતિવાળા ઉત્કૃષ્ટપણે ચાર સમય અાહારી હાય, અને આઠે સમય પ્રમાણુ કેવલીસમુદ્ધાત છે. તેમાં ત્રોજે, ચેાથે અને પાંચમે સમયે કેવળ કાણુ ચેાગી. હાય. તે ત્યાં ત્રણુ સમય ઋણુ!હારક જાણુવા, અને ચૌદમે ગુણુાણે શૈલેશીકરણે અંતર્મુહર્ત પ્રમાણુ
For Private And Personal Use Only