________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભામા, ૩ વિઘ્ના, ૪ વિનાયકા, ૫ જળરાક્ષસા, કે રાક્ષસરાક્ષસા, અને ૭ બ્રહ્મરાક્ષસા, એ સાત પ્રકારના રાક્ષસ દેવે છે.
જેમનુ” દર્શન સૌમ્ય છે તથા જેના મુખને વિષે અધિક રૂપ અને શાલા છે તથા મસ્તકને વિષે મુકુટ છે જેમને એવા ૧ નિરા ૨ કિપુરૂષા, ૩ કિપુરૂષાત્તમા, ૪ હ્રદયંગમા, ૫ રૂપશાલિન, ૬ અનિદિતા, છ કિનાત્તમા, ૮ મનેારમા, હું તિપ્રિયા ૧૦ રતિશ્રેષ્ટા, એ દર્દી પ્રકારના કિન્નરદેવે છે.
જેમના સાથળ અને ભુજામાં અધિક રૂપશાસા છે તથા મુખની અધિક ક્રાંતિ છે તથા નાનાપ્રકારનાં આભરણુ તથા ભૂષણ ધારણ કરનારા એવા ૧ પુરૂષા, ૨ સત્પુરૂષા, ૩ મહાપુરૂષા, ૪ પુરૂષવૃષભા, ૫ પુરૂષાત્તમા, ૬ અતિપુરૂષા, ૭ મહાદેવા, ૮ મતા, હું મેરૂપ્રભા, અને ૧૦ યશવંત, એ દૃશ ભેદ પુિરૂષદેવાના છે. એ જેમને વેગ અત્યંત છે, જેમનું સૌમ્યદર્શીન છે અને જેમહાટા શરીરવાળા અને સ્કંધ તથા ગ્રીવા જેની વિસ્તારવત છે અને જે વિચિત્ર પ્રકારનાં આભરણુ તથા ભૂષણ ધારણ કરનારા છે એવા ભુયંગા, ભાગશાલિન.. મહાકાયા, અતિકાયા, સ્મુધશાખન, મનેરમા, મહાવેગા, મહેશ્વક્ષા, મેકાંતા અને ભાવતા એ દશ પ્રકારના મહેારગદેવે છે.
પ્રિયદર્શનવાળા, સ્વરૂપવત, સુસ્વરવાળા, મસ્તકે મુકુટ ધા રજી કરનાર, હાર છે ભૂષણ જેમનું એવા હાહા, હજુ, તુંપુરવ, નારદા, કૃષિવાદકા, ભૂતવાદકા, કાદંબા, મહાકાબા, રૈવતા, વિશ્વાવસવ, ગીતતિ અને ગીતયશ એ ખાર પ્રકારના ગધ દેશ છે.
આઠ જાતિના વ્યંતર દેશમાં દક્ષિણ અને ઉત્તર શ્રેણિના બેઠે ફરી સાળ ઈંદ્રાં છે.
For Private And Personal Use Only