________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીવાજો રાખવા નહીં. એ પ્રમાણે શ્રાવકધર્મને વર્ણવતો છતે હું સમાપ્તિ અવસરે મંગળાચરણરૂપ અહંત દેવની સ્તુતિ કરું છું. શ્રાદ્ધવિધિ તથા આચારોપદેશ આદિ ગ્રંથકી ઉદ્ધરીને મેં અ૫ મતિવાળાએ આ રચના કરી તે દેવગુરૂના પ્રસાદથકી વીરશાસન લગી જ્યવંતી વર્તો.
सर्वमंगलमांगल्यं । सर्वकल्याणकारणम् ॥ प्रधान सर्व धर्माणां । जैनं जयति शासनम् ॥ १॥
l
3
For Private And Personal Use Only