________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર
વલ્કલગીરી પ્રમુખ અન્યસિંગે સિદ્ધ થયા. સાધુ જેટલા મેક્ષે ગયા તે સ્વલિંગસિદ્ધ જાણવા. સાવી ચંદનબાલા પ્રમુખ સ્ત્રીલિંગે સિદ્ધ જાણવી. ગૌતમસ્વામી પ્રમુખ પુલિંગે સિદ્ધ જાણવા. ગાંગેય પ્રમુખ કૃત્રિમ નપુંસક થઈને સિધ્યા તે નપુંસકલિંગસિદ્ધ જાણવા. કરકંડુ રાજા પ્રમુખ પ્રત્યેકબુદ્ધસિદ્ધ જાણવા. કપિલઆદિ સ્વયં બુદ્ધસિદ્ધ જાણવા. ગુરૂના ઉપદેશથી બેધ પામી સિદ્ધપદ પામ્યા તે બુધબાધિતસિદ્ધ જાણવા. મહાવીરસ્વામીની પેઠે એક સમયમાં એક સિદ્ધ પામ્યા તે એકસિદ્ધ જાણવા. અષભદેવસ્વામીની પેઠે એક સમયમાં એકસો આઠ મેક્ષે જાય તેને અનેકસિદ્ધ કહે છે. सव्वाइ जिणेसरभासिआई, वयणाइ नत्रहा हुंति इह बुद्धि जस्स मणे, सम्पत्तं निचलं तस्स. अंतोमुहुत्तमित्तंपि, फासि हुज्ज जेहिं सम्मत्तं; तेसिं अवठ्ठपुग्गल,-परिअट्टो चेव संसारो.
ઐશગૌરવના ભયથી વિશેષ વિસ્તાર કરવામાં આવ્યો નથી. ફક્ત બાળજીને હિતભણું અન્ય ગ્રંથોના અનુસાર આ ગ્રંથ ભાષામાં બનાવ્યું છે, તેનું કારણ એ છે કે, બાલછાને સુગમ પડે. વીતરાગની આજ્ઞાવિરૂદ્ધ જે કંઇ લખ્યું હોય તેને મિચ્છામિ દુક્કડ દ૯. છું. જે કંઈ લખવામાં ભૂલચૂક થઈ હોય તે પંડિતપુરૂષોએ સુધારવા કૃપા કરવી.
For Private And Personal Use Only