________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ક
છ અત્યંત૨ તપ૧ કીધેલાં પાપની કપટરહિતપણે ગુરૂસમક્ષ ગહ કરવી, નિંદા
કરવી, આલયણું લેવા, તેને પ્રાયશ્ચિત્તતપ કહે છે. તેના દશ
૧ ગોચરી પ્રમુખનું આલેચવું તેને આલોચનપ્રાયશ્ચિત્ત કહે છે. ૨ પૂજ્યાવિના માતરું પ્રમુખ પરઠવવાથી મિચ્છામિ દુક્કડ દે તે
બીનું પ્રતિક્રમણપાયશ્ચિત્ત કહે છે. ૩ શબ્દાદિક વિષય ઉપર રાગાદિક કર્યાથી તેનું આલેચન કરવું
અને મિરામિ દુકકડ પણ દેવે તેને મિશ્ર પ્રાયશ્ચિત્ત કહે છે. ૪ અશુદ્ધ ભાત પાણીને ત્યાગ કરે તેને વિવેકપ્રાયશ્ચિત્ત કહે છે. ૫ રાત્રીમાં કુન દીઠાથી કાઉસ્સગ કરવો તેને કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત
કે પૃથ્વીકાય પ્રમુખનો સંઘટ થવાથી નવી પ્રમુખ જે છમાસી
પયત તપ કરવું તેને તપપ્રાયશ્ચિત્ત કહે છે. ૭ પૃથ્વી આદિકનો સંઘટ થવાથી કાંઈક દીક્ષા પર્યાયની ન્યૂનતા
થઈ હોય તે અપરાધનું નિવારણ કરવાને જે દુર્દમ તપ કરવું તેને છેદપ્રાયશ્ચિત્ત કહે છે. મૂળગુણ ભંગ થવાને લીધે સર્વથા વતપર્યાયનું છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તેને મલપ્રાયશ્ચિત્ત કહે છે. ૯ અતિ સંકિલષ્ટ પરિણામે કરી કેઈને ઘાતપાત થઈ ગયો હોય
તો સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે તપ કરવું અને ત્યારપછી ફરી પંચ મહાવ્રતને જે આરોપ કરવો તને અનવસ્થાપ્યપ્રા
યશ્ચિત કહે છે. ૧૦ રાજાની રાણું વા સાધ્વી પ્રમુખ સ્ત્રીને વિષે સંભોગ થઈ ગયા
For Private And Personal Use Only