________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) સાધુ અને સાથીઓને ઉપસર્ગ પડતાં સહાય દે છે. જમાનાને અનુસરી જૈનધર્મને ફેલા કરવામાં ચાંપતા ઉપાયે આદરે છે. શ્રાવકો અને શ્રાવિકાઓને સાધુ તથા સાધ્વીપદ ધારણ કરવામાં તન મન અને ધનથી સહાય દે છે. ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે મળેલી શક્તિઓને બરાબર ઉપયોગ કરે છે. પિતાના કુટુંબ તથા જ્ઞાતિને ધર્મની શ્રદ્ધા કરાવે છે. અને તેઓને જેનધમ બનાવવા સગવડ કરી આપે છે. જૈનધર્મની પ્રભાવના જે જે માર્ગોથી થાય છે તે માર્ગોને અવલંબે છે. સાંસારિક વસ્તુ કરતાં દેવ, ગુરૂ, અને ધર્મમાં અધિક રાગ ધારણ કરે છે. જિનમન્દિર વગેરેની રક્ષા કરે છે. જૈન ધર્મનાં મંડળમાં ભાગ લે છે. સગુ
ની સ્તુતિ કરે છે અને દુર્ગુણને નિંદે છે. સાધુઓને દેખી સુસાધુઓ ઉપરથી પ્રેમનો ત્યાગ કરતા નથી. અવિરતિ કરતાં વિરતિઓને ઉચ્ચ સમજે છે. વ્યવહાર અને નિશ્ચયનયપૂર્વક નવ તત્ત્વોની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા ધારણ કરે છે જિનપ્રતિમાની પૂજા ભક્તિ કરે છે. વિરતિપણાની ભાવના કરે છે. અધ્યાત્મજ્ઞાનને બેધ લે છે. સાત ક્ષેત્રોની પુષ્ટિ કરે છે. જૈન ગુરૂકૂળ આદિ જ્ઞાનેન્નતિના કાર્યમાં તન, મન, અને ધનની સત્તાથી મદત કરે છે. જૈનધર્મની રક્ષાને માટે અનેક પ્રકારના ઘટતા ઉપાય છે. અન્ય પ્રજાઓ કરતાં જૈન વર્ગને પ્રથમ પિતાનો માની તેને ધર્માર્થે યોગ્ય મદત કરે છે. જૈન ધર્મના રક્ષણ માટે આત્મભોગ આપે છે. જૈનતનું ગુરૂગમપૂર્વક સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાધમ બંધુઓને ધર્મ કરતાં નડતાં વિધ્રોને નાશ કરે છે. જૈન ધર્મ અને જૈનેને મહારા સમજે છે. સામાન્ય બાબતોમાં ધર્મસંબંધી કલેશ પરિહરે છે. જમાનાને અનુસરી જૈનધર્મના ફેલાવા માટે યોજનાઓ શોધી કહાડી ગુરૂની સલાહ લેઈ યોજનાઓને અમલમાં મૂકે છે. અનેક દેશની ભાષાઓને અભ્યાસ કરી આગળ વધે છે અને ન્યાયપૂર્વક વ્યાપારવૃત્તિ ચલાવે છે. અન્યધર્મીઓનો સમાગમ થતાં ધર્મથી ભ્રષ્ટ ન થતાં ઉલટા તેઓને બોધ આપી જૈન તરીકે બનાવે છે વગેરે અવિરતિ સમ્યગુદષ્ટિઓનાં કર્તવ્ય છે.
સત્તા અને કાળા આદિનું કર્તવ્ય કાર્ય–ષદર્શનનાં તત્વોની માન્યતાને પૂર્ણપણે અભ્યાસ કરે, આચાર્ય પદવી યોગ્ય ગુણેને ધારણ કરવા, સંસ્કૃત, માગધી, પ્રાકૃત, ગુર્જર, મરાઠી, આદિ અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન મેળવવું, અન્ય ધર્મો તથા જૈનધર્મના આચારને મુકાબલો કરી સત્યતા બતાવવી, દુનિયામાં ચાલતા દરેક ધર્મોને કેલા તથા હાનિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને અનુસરી કેવી રીતે થઈ તેને પૂર્ણ અભ્યાસ કરી અનુભવ લે, હઠગ અને મંત્રોગ, રાજયોગ વગેરે ગતને પૂર્ણ અભ્યાસ કર, સૂરિમંત્ર, વર્ધમાન
૧૧
For Private And Personal Use Only