________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
પ્રરૂપણા કરવી, જ્ઞાન અને ક્રિયામાં તત્પર રહેવું, પ્રતિક્રમણ આદિ ક્રિયા કરવી, અધ્યાત્મભાવથી રાગદ્વેષની નિવૃત્તિ કરવી, દેવગુરૂષમેની આરાધના કરવી, અષ્ટાંગયોગમાં પ્રવૃત્તિ વધારવી વગેરે સાધુઓનું કર્તવ્ય છે.
સાખીઓનું તળવા.—સાધ્વીના ગુણાની ચેાગ્યતા મેળવી સાવી થયું. જૈનધર્મતત્ત્વાનું જ્ઞાન સંપાદન કરવું. અનેક ભાષાઓને અભ્યાસ કરી દરેક ભાષામાં ઉપદેશ આપવે. સ્ત્રીવર્ગની ઉન્નતિ માટે ઉત્તમ સાના આધ આપવા, જૈનધર્મની ઉન્નતિ માટે આત્મભાગ આપવા. સમ્યકત્વપૂર્વક પશ્ચમહાવ્રત પાળવાં. એ વખત આવયક ક્રિયા કરવી, ધર્મશાસ્ત્રોના અભ્યાસ કરવા, ગામોગામ અને દેશદેશ વિહાર કરવા, અસાવદ્ય આહાર લેવા, રાત્રીભાજનત્યાગરૂપ છઠ્ઠું વ્રત અંગીકાર કરવું. સ્ત્રીવર્ગને જમાના ઓળખી સુધારા કરવા. મિથ્યાત્વ કુરીવાજોને શુભ બેધ આપીને ત્યાગ કરાવવા, ધર્મધ્યાન ધ્યાવું. ગુરૂણીની આજ્ઞા માનવી, વ્યવહાર અને નિશ્ચયનયપૂર્વક ધર્મનું આરાધન કરવું, જૈનધર્મના ફેલાવા માટે અનેક ઉપાયા રચવા, ઉપરીની આજ્ઞા પાળવી વગેરે સાધ્વીઓનું કર્તવ્યકાર્ય છે.
વિરતિશ્રાયોનું જતન્યજાર્યું.વ્યવહારનયપૂર્વક જૈનતત્ત્વાની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ અંગીકાર કરી માર વ્રત પાળવાં. અથવા ખાર વ્રતમાંથી પળે તેટલાં શ્રાવકોનાં વ્રત પાળવાં. ગુરૂ સમક્ષ વ્રત ઉચ્ચરવાં, પ્રભુપ્રતિમાની પૂજાવંદના કરવી, જિનમંદિરાનું તથા દેવદ્રવ્યનું રક્ષણ કરવું, એ વખતની આવશ્યક ક્રિયા કરવી. સાધુઓ તથા સાધ્વીઓની ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેથી ભક્તિ કરવી, તેઓને વંદન કરવું. નવકારસી આદિ પચ્ચખાણ કરવાં. સાધુ ગુરૂની પાસે ધર્મતત્ત્વના આધ લેવા, વિધિપૂર્વક સાધુગુરૂની પાસે જૈનાગમાનું શ્રવણ કરવું. સાત ક્ષેત્રમાં ધન ખર્ચીને તેની પુષ્ટિ કરવી. ધર્મના ફેલાવા કરવા અનેક પ્રકારની પ્રભાવના કરવી, સાધર્મીબંધુઓને સહાય દેવી, ધર્માર્થે તથા વ્યવહારાર્થે અનેક પ્રકારની ભાષાઓના અભ્યાસ કરવા. ચતુર્વિધ સંઘતીર્થની ઉન્નતિ માટે તન, મન, અને ધનથી અનેક ઉપાયેા ચેાજવા. ગ્રહેલા ત્રતાનું પાલન કરવું. સાધી જૈનને ધર્મમાં સ્થિર બનતું કરવું. જૈનધર્મના ફેલાવા કરવા આત્મભાગ આપવા. વ્યસનાના ત્યાગ કરવા. જૈનપાઠશાલા અને જૈન ગુરૂકૂળ વગેરેમાં પરિપૂર્ણ યથાશક્તિ મદત કરવી. જૈનધર્મના ફેલાવા માટે અનેક ચતુર્વિધ સંઘોનાં મંડળેા ભરાવવાં. સાધુગુરૂઆને દેશદેશ વિહાર વગેરેમાં ઉપદેશ
કરવા
For Private And Personal Use Only