________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
જુસ્સાથી વા મદતાથી જેવા જેવા શબ્દ એલવામાં આવે છે તેનાં રૂપકાઆકાર કાનાગ્રાફની થાળીમાં અનુક્રમે ઉતરે છે—જે જે થાળીઓમાં શબ્દોનાં રૂપકે ઉતાર્યો હાય છે. તેને જ્યારે વગાડવું હોય છે ત્યારે થાળીઓને કાનાગ્રાફ ઉપર ચઢાવવામાં આવે છે. જેવા મન્દ વા તીવ્ર જુસ્સાથી વા જેવી લાગણીઓથી હર્ષકારક વા શાકકારક શબ્દો આલવામાં આવ્યા હાય છે તેવાજ તેમાંથી પાછા સાંભળવામાં આવે છે-જેવી રીતે શબ્દા ખેલવામાં આવ્યા હોય છે તેવી રીતે અનુક્રમે સંભળાય છે તે પ્રમાણે કર્મની બાબતમાં પણ સમજવું. જેવા જેવા અમુક સયાગામાં આત્મા, પુણ્ય અગર પાપના શુભાશુભ વિચારો કરે છે તેવાંજ કર્મ તે વખતે પુણ્ય અગર પાપરૂપનાં બંધાય છે-શુભ અને અશુભ વિચારે પ્રમાણે તેજ ક્ષણે શુભ વા અશુભ કર્મના બંધ પડે છે. શુભપરિણામે પુણ્યબંધ અને અશુભ પરિણામે પાપમધ-ફાટાગ્રાફની પેઠે થાય છે—પુણ્યના વિચારખળથી પુણ્યનાં દલિકા (પ્રકૃતિયાસ્કન્ધા) આત્માની સાથે બંધાય છે અને પાપના વિચારબળથી આત્માનીસાથે તુર્ત પાપકર્મ અંધાય છે. તેમાં પણ તીવ્ર વા મન્દ પરિણામે શુભાશુભ કર્મની તીવ્રતા વા મન્ત્રતાના બંધ પડે છે-મિથ્યાત્વ-અવિરતિ કાય અને ચાગ-એ ચારથી કર્મના બંધ થાય છે અને તે નિમિત્ત સંયોગોને પામી ઉદયમાં આવી સુખદુઃખ આપે છે. પ્રકૃતિબંધસ્થિતિબંધ–રસબંધ-અને પ્રદેશબંધ આ ચાર પ્રકારે કર્મ બંધાય છે,
પ્રશ્ન-કર્મના મૂળ ભેદ કેટલા છે?
ઉત્તર-કર્મના મુખ્ય આઠ ભેદ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય, એ આઠ પ્રકારનાં કર્મ જાણવાં. તેનું વિશેષ વિવેચન-કર્મગ્રંથ, કમ્મપયડી, આદિ શાસ્રો થકી જાણુંવું.
પ્રશ્ન-શુભાશુભ ફળ આપનાર માં, કેટલા પ્રકારની અવસ્થાવાળાં હાય છે?
ઉત્તર—શુભાશુભ ફળપ્રદ કૌની ત્રણ પ્રકારની અવસ્થા થાય છેભુક્ત, ભાગ્ય–અને ભુયમાન એ ત્રણ પ્રકારનાં શુભાશુભ કર્મો સમજવાં પૃથ્વીપર પડીને સુકાઈ ગયેલ જલબિંદુ જેવાં ભુક્ત કર્મો અત્રબોધવાં. પૃથ્વીપર હવે પછી પડનાર અને સુકાઈ જનાર જલાબંદુવત્ ભાગ્ય કર્મોને જાણવાં પડતાં પડતાં સુકાઈ જતાં જલબિંદુ જેવાં મુખ્યમાનવને જાણવાં. અથવા બીજા દૃષ્ટાન્ત પ્રમાણે-મુખમાં ગ્રહણ કરેલા ભાજનના કાળીયા જેવાં સુખમેં જાણવાં ગ્રહણ કરવાના ભજનના કાળીયા જેવાં ઓથમે
For Private And Personal Use Only