________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) કર્મ, અહીંજ પ્રાયઃ ઉદયમાં આવે છે–જેમ કે સિદ્ધ પુરૂષ-સાધુ વા રાજાને આપેલી સ્વ૯૫વસ્તુ પણું આ ભવમાં લકમીને લાભ આપે છે અને ચારી-ઘાત-વ્યભિચાર આદિ ફકૃત્ય અહીંજ નાશને માટે થાય છે તેમ સમજી લેવું, હો મેર–આ ભવમાં કરેલું કર્મ, પરભવમાં ઉદયમાં આવે છે-તપ-વ્રત વગેરે શુભધર્મથી દેવલોક વગેરેની પ્રાપ્તિ થાય છે અને તેથી વિરૂદ્ધ પાપાચરણથી નરકાદિ દુઃખની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીનો મેર–પૂર્વભવમાં કરેલું કર્મ આ જન્મમાં સુખદુઃખ આપનારું થાય છે. જેમ એક પુત્ર જમે છતે તેણે પૂર્વભવમાં કરેલા કર્મને લીધે સુખ અને માતા વગેરેને વિગ તેને પ્રાપ્ત થાય છે અને બીજો પુત્ર જન્મે છતે પૂર્વભવના પુર્યોદયથી સંપત્તિ-પ્રભુતા તથા માતા વગેરેનું સુખ–તેને પ્રાપ્ત થાય છે. જો કે પરજન્મમાં કરેલું કર્મ, પરજન્મમાં ફળે છે—કેઈએ પૂર્વભવમાં આ ભવનું આયુષ્ય બાંધ્યા પછી-તપ-જપ-વ્રત-દાન–શીયલઆદિ પુણ્ય કર્મવડું મોટું પુણ્ય બાંધ્યું હોય પણ તે દીર્ઘ આયુષ્યમાં ભેગવવા યોગ્ય હોય તે આ ભવનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી પરભવમાં–તથાવિધ ઉત્તમ સામગ્રીગવાળા દેશ-કળ–સ્થાન વગેરેમાં જન્મ લેઈ તે મોટા પુણ્યનું ફળ ભોગવવું પડે છે તેથી આ ભવમાં તે પૂર્વભવોના કર્મને ભેગવે છે–જેમ પુરૂષે કઈ ભક્ષ્ય વસ્તુને બીજે દીવસે આ ખપમાં આવશે એમ જાણું રાખી હોય છે, તે દીવસ તે તે ભૂખ્યા રહે છે, પણ બીજા દીવસે તે તેને ખાઈ શકે છે, તેમ 'કર્મની બાબતમાં પણ સમજી લેવું.
પ્રશ્નકર્મ તે જડ છે તેને આત્મા કેવી રીતે આકર્ષી શકે છે?
ઉત્તર–જેમ લેહચુંબકમાં સોયને આકર્ષવાની શક્તિ રહી છે તેમ આત્મા, રાગદ્વેષની અશુદ્ધપરિણતિના યોગે કર્મની વર્ગણાઓને ખેંચે છે અને પિતાનાં પ્રદેશની સાથે ક્ષીરનીરવત્ પરિણુમાવે છે–કમ પણ સુખદુઃખના અંગોને શરીરસ્થ આત્માની પાસે લાવી શકે છે અથવા સુખદુઃખ નિમિત્ત કારણભૂત પદાર્થોની નજીક આત્માને લેઈ જાય છે. કર્મના સંબંધથી આત્મા એક ઠેકાણેથી બીજે સ્થાને ગમન કરે છેચાર ગતિમાંથી ગમે તે ગતિમાં આત્મા જાય છે તોપણું તેની સાથે પરભવ જતાં તૈજસ અને કામેણુ શરીર હોય છે-કર્મની સત્તાના નિયમ તળે સર્વ સંસારી જીવે છે–
પ્રશ્ન-કેવી રીતે આત્માને શુભાશુભ કર્મ લાગતું હશે? અને કેવી રીતે ઉદયમાં આવતું હશે?
ઉત્તર–કેનેગ્રાફમાં ગાયન ઉતારવાનું ભૂંગળું હોય છે તેમાં જેવા જેવા હર્ષકારક વા દુઃખકારક શબ્દો બોલવામાં આવે છે તેમજ જેવા
For Private And Personal Use Only