________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) પણ નાશ થતો નથી–જે જે વસ્તુઓ આ ભવમાં વા પૂર્વભવમાં દેખી હોય છે તેનું પ્રાયઃ સ્વમ આવે છે–સ્વમ પણ મતિજ્ઞાનને એક ભાગ છે માટે તે જ્ઞાનરૂપે સત છે—માટે દૈતવાદની સિદ્ધિ થાય છે–આત્મા સદાકાલ જવસ્તુથી ન્યારે છે એકરૂપ છે એમ અધ્યાત્મભાવની અપેક્ષાએ અદ્વૈતપણું તે જૈને માને છે પણ તેથી કંઈ જડવસ્તુ છે જ નહીં એમ તો જેને માનતા નથી–કે જ્ઞાની કહે કે, હે ભવ્ય ! તમે અન્ય વસ્તુઓમાં મારું મારું શું માનો છે? તમે તો એક આત્મા છેતમારૂં કેઈ નથી-એકલા આવ્યા અને એકલા જશે માટે ચેતી લે. શરીર-મન-વાણું પણ આત્માથી ભિન્ન છે–આત્માની સાથે કર્મ લાગ્યું છે પણ આમા કર્મથી ભિન્ન છે –પિતાને એકરૂપ માની અન્યમાં પોતાનાપણું આત્મા ભૂલી જાય તો આત્મા--ખરેખર કર્મરહિત થઈ એક શુદ્ધ રૂપમય બની જાય. આમ કહેવાથી અધ્યાત્મની અપેક્ષાએ અદ્વૈતભાવના, ભાવવાની અપેક્ષાએ સિદ્ધ ઠરી પણ તેથી કંઈ જડવસ્તુઓ દુનિયામાં છે નહીં એમ સિદ્ધ થયું નહીં. માટે તત્વની અપેક્ષાએ સર્વજ્ઞ તીર્થકર કથિત દ્વૈતવાદ સિદ્ધ કરે છે–કણુદ પણ સાત પદાર્થ માની હૈતવાદની સિદ્ધતા કબુલ કરે છે–સાં પણ પ્રકૃતિ અને પુરૂષ એ બેને માની દૈતવાદની સિદ્ધિ કબુલ કરે છે–તૈયાયિકે પણ વૈતવાદને કબુલ કરે છે–સ્વામીનારાયણીયાએ પણ દ્વૈતવાદને માને છે–જડ અને ચેતન એ બે તત્ત્વ અનાદિકાળથી ભિન્ન ભિન્ન લક્ષણવડે સતરૂપે છેએમ સવેગની વાણીની શ્રદ્ધા ધારણ કરવી.
પ્રશ્ન–સર્વ જીવોને એક આત્મા છે એમ અદ્વૈતવાદમાં કહ્યું છે તે શું સત્ય છે?
ઉત્તર–જિનેશ્વર ભગવાન કહે છે કે સર્વ જીવોને એક આત્મા નથી–કહ્યું છે કે
નાથા– नाणंचदंसणंचेव-चरितंच तवो तहा विरीयंउवओगोअ एअं जीवस्स लरकणं ॥१॥ જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ–વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે–જીવ–આત્મા-હંસ-અને ચેતન બ્રહ્મ ઈત્યાદિ સર્વ આત્માના પર્યાયવાચી શબ્દ છે. જૈનશૈલીના આધારે ભિન્ન ભિન્ન એવા-હંસ-જીવ–આત્માદિ શબ્દોને એકજ અર્થ છે તેથી તદનુસારે સર્વ જીવોનો એક આત્મા કહી શકાય નહીં–પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા યાને જીવ છેકહે કે આત્માઓ કહો તે અનન્તા છે-વૈશેષિકે પણ પ્રતિ શરીર
For Private And Personal Use Only