________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 24 )
આપે છે.—ઉંચ નીચ અવતાર આપે છે માટે સ્થૂલ જગતના કર્તા ઈશ્વર માનવા જોઈએ એમ આર્યસમાજીઆ વગેરે કહે છે તે તે મામતમાં શું સમજવું?
ઉત્તર—આત્મા, કર્મ તથા ઈશ્વરનું સ્વરૂપ અરાબર સમજવામાં આવે તે સત્યસિદ્ધાન્તની માન્યતા સિદ્ધ થઈ શકે-જડપરમાણુઓમાં સ્કંધરૂપે મળવાની શક્તિ રહેલી છે—કમસહિત જીવામાં જરૂપ પરમાણુઓના સ્કંધાને પેાતાના શરીરરૂપે બનાવવાની શક્તિ રહેલી છે તેથી કર્મના ચેગે જીવે પશુ-પૃથ્વીનાં અનેક શરીરા તથા જલ-અગ્નિવાયુ વગેરેનાં શરીરો ધારણ કરી પૃથ્વીકાય-અપ્કાય-તેજસ્કાય-વાયુકાય–વનસ્પતિકાય અને ત્રસકાય વગેરે નામ ધારણ કરે છે—આ પ્રમાણે કર્મસહિત જીવામાં પરમાણુઓના સ્કંધાને આકર્ષવાની શક્તિ રહેલી છે તથા પરમાણુઓમાં પણ સ્વાભાવિકરીત્યા સ્કંધપણે થવાની તથા વિખરવાની શક્તિ રહેલી છે ત્યારે તેવા પ્રકારની શક્તિના આરોપ ઈશ્વરમાં કહપવા તે ચોગ્ય નથી—સાયન્સવિદ્યાથી પણ સિદ્ધ થઈ ચૂક્યું છે કે પરમાણુઓમાં સ્વાભાવિક રીતે મેટા નાના આકારરૂપે થવાની શક્તિ રહી છે અને તે પોતાની મેળે નાના મેાટા આકારમાં ગોઠવાય છે–મસહિત જીવામાં પણ પરમાણુસમૂહોને શરીરરૂપે બનાવવાની શક્તિ રહી છે તેથી નિરંજન નિરાકાર પરમાત્મા સિમુ હુને પરમાણુઓને ભેગા કરનાર વગેરે માનવા તે વસ્તુતઃ શ્વેતાં અસત્ય કરે છે—રાગદ્વેષરહિત પરમાત્મા છે તેથી સ્થૂલરૂપ જગત્ બનાવવાનું પરમાત્માને કંઈ પણ પ્રયેાજન નથી—એમ કહેવામાં આવે કે પરમાત્મામાં ઈચ્છાશક્તિ રહી છે તેથી સ્થૂલ જગત્ મનાવવાને સંકલ્પ કરે છે. ' આ કથન પણ ચોગ્ય નથી—અપૂર્ણને ઇચ્છા હાય છે–રાગવિના ઇચ્છા ઉત્પન્ન થતી નથી અને રાગ હોય ત્યાં દ્વેષ પણ હાય છે તેથી પરમેશ્વરમાં ઇચ્છા કહેતાં તે રાગીદ્વેષી ઠરે છે. સિદ્ધાન્ત
અવે છે કે શગ અને દ્વેષ સહિત હોય તે પરમાત્મા કહેવાય નહીં-પરમામાની ઇચ્છા પ્રત્યેાજનપૂર્વક છે કે અપ્રયાજનપૂર્વક ? ને પ્રત્યેાજનપૂર્વક કહેવામાં આવશે તે તેની સિદ્ધિ થતી નથી-જીવાને ક્રર્મ ભાગવવા માટે જગત્ બનાવ્યું એ પણ વાત સત્ય નથી–અપ્રયાજનથી તે કહેવાશે નહીં. કારણ કે જગત્ તા અનાદિકાળથી છે-કર્મમાં મુખદુઃખ આપવાની શક્તિ રહી છે તેથી ઈશ્વરને જગત્ રચવાનું પ્રયાજન સિદ્ધ થતું નથી—કર્મના અનુસારે જીવાને સુખદુ:ખ પ્રાપ્ત થાય છે તેથી ઈશ્વરની કલ્પના કરવી વ્યર્થ છે-ચ નીચ અવતાર આપવાની શક્તિ, કર્મમાં રહી છે તેથી કર્મના અનુસારે ઉચ્ચ-નીચ અવતાર થાય છે
For Private And Personal Use Only