________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઉત્તર–ખાસ્તિધર્મમાં જે પ્રોટેસ્ટંટ પંથે માનનાર છે તે મૂર્તિને માનતા નથી અને રેમન કેથલિક પળવાળાઓ ઈશુ-મરીયમની મૂર્તિને માને છે. તેઓ દેવળો બંધાવે છે–મુસલમાને મૂર્તિને માનતા નથી-મુસલમાનેએ હિંદુસ્થાનમાં આવી હિંદુઓનાં તથા જૈનેનાં ઘણું મન્દિર તેડી નાખ્યાં–સાકારરૂપ કેઈપણું પદાર્થને માન આપ્યા વિના કેઈને છુટકે થતો નથી–લખાતા અક્ષર પણ જ્ઞાનની મૂર્તિ છે–તેથી બાયબલ-કુરાન પણ માનેલા જ્ઞાનને જણાવવા મૂર્તિરૂપજ કરે છે–તેઓને તેઓ માને છે-જૈનશાસ્ત્રમાં જ્ઞાનને મૂર્તિ કે જેને સ્થાપના કહે છે તે કકારાદિ અક્ષરરૂપજ છે માટે તે અપેક્ષાએ પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે પુસ્તકરૂપ મૂર્તિ માનવી પડી. જૈને પિતાના તીર્થકરોની મૂર્તિને માની તેઓના સગુણે મૂર્તિમાં તાદાસ્યભાવ કલ્પીને લે તો તે બરાબર સત્ય વાત છે. જ્યાં ત્યાં તીર્થકરેની મૂર્તિને દેખી જૈનેના હદયમાં તેઓનાં જીવનચરિત્રોની ઉત્તમ છાપ પડે છે માટે જેને મૂર્તિને માને છે તે બરાબર છે– જૈનમાં પણ સ્થાનકવાસીઓ મૂર્તિને માનતા નથી–તેપણ તેઓને જ્ઞાનની અક્ષરરૂપ મૂર્તિ માન્યા વિના છૂટકે થતું નથી–જૈનસૂત્રોમાં જૈનપ્રતિમાના ઘ| પાઠે છે–વેતાંબરે અને દિગંબરે પ્રતિમાને માને છે–પૂજે છે–
પ્રશ્ન–પ્રીતિધર્મ અને મુસલમાનધર્મવાળાએ આત્માને પુનજૈમ માને છે? | ઉત્તર–ના. તેઓ આત્માને પુનર્જન્મ માનતા નથી-તેઓ એમ કહે છે કે ફરીથી આત્માને જન્મ થવાનું નથી, પુનર્જન્મ માન્યાવિના આત્માની પણ સિદ્ધિ થતી નથી
પ્રશ્ન–પુનર્જન્મ નહીં માનવાથી કયા કયા દેશે પ્રાપ્ત થાય છે?
ઉત્તર–આ ભવમાં જે જે પાપ કરાય છે તેથી પાછા હઠવાનું થતું નથી—નાસ્તિકના વાદને અંગીકાર કરે પડે છે. પુણ્ય અને પાપફલની સિદ્ધિ થતી નથી. બંધ અને મોક્ષની સિદ્ધિ થતી નથી– ધર્મક્ષિાઓની સિદ્ધિ થતી નથી–હિંસા વગેરે દેથી પાછા હઠવાનું મન થતું નથી–ગમે તેને પણ દુઃખ આપીને આ ભવમાં ક્ષણિક સુખ ભોગવવાની બુદ્ધિ રહે છે–આત્મા માને તે પણ એક ભવનોજ ક્ષણિક આત્મા ઠરે છે–એક સુખીના ઘેર અવતરે છે, એક રાજા થાય છે–એક રંક થાય છે. એક અંધ જન્મે છે–એક દેખતે જન્મે છે–એક ગર્ભમાં જ મૃત્યુ પામે છે અને એક સુખે જન્મે છે––બલ્યાવસ્થામાં એકને વિશેષ જ્ઞાન થાય છે-એકને ઉદ્યોગ કરતાં પણ
For Private And Personal Use Only