________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-પ્રીસ્તિો એમ કહે છે કે મનુષ્યના આહારમાટે–પશુપંખી જલચરે વગેરેને પરમેશ્વર બનાવે છે. એ વાત શું ખરી છે?
ઉત્તર-બીલકુલ તે વાત ખરી નથી–મનુષ્યોના આહારમાટે પશુ પંખી વગેરે બનાવવાની પરમેશ્વરને બીલકુલ જરૂર નથી–પરમેશ્વર કદી કહેતું નથી કે તમે પશુઓ પંખીઓ વગેરેને ખાઓ–પરમેશ્વર દુનિયાને ઉત્પન્ન કરતા નથી કારણ કે તેને દુનિયા ઉત્પન્ન કરવાનું જરા માત્ર પણ પ્રયોજન નથી. તેમજ પરમેશ્વરમાં જગતને ઉત્પન્ન કરવાને સ્વભાવ નથી–
પ્રશ્ન-કેટલાક કહે છે કે આ જગત બન્યાને છ હજાર વર્ષ થયાં છે! શું એ વાત ખરી છે?
ઉત્તર બીલકલ એ વાત ખરી નથી. જૈનશાસ્ત્રોમાં અનાદિકાળથી આ જગત છે એમ અનેક યુક્તિથી પ્રતિપાદન કર્યું છે—દ્રવ્યરૂપે અનાદિકાળથી જગત્ છે–અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. કદી તેને નાશ થવાને નથી.
પ્રશ્ન-ભારતભૂમિમાં પૂર્વે બ્રીતિધર્મ હતું કે નહતો?
ઉત્તર–પહેલાં ભારતભૂમિમાં પ્રીસ્તિધર્મ નહોતે-અનાર્ય દેશમાંના ધર્મોને અનાર્યધર્મ તરીકે ભારતના લેકે કહે છે-લગભગ સાતશે વર્ષ પહેલાં તે ભારતમાં પ્રીસ્તિધર્મની વાત પણ પ્રાયઃ કઈ જાણતું નહેાતું—
પ્રશ્ન-મુસલમાનધર્મ પૂર્વે હિંદુસ્થાનમાં હતો કે નહોત?
ઉત્તર–લગભગ અગીયારસે વર્ષ પહેલાં હિંદુસ્થાનમાં મુસલમાન ધર્મથી લેકે અજાણ્યા હતા–તે પહેલાં હિંદુસ્થાનમાં મુસલમાનધર્મ નહે –જોકે તે વખતે મુસલમાન અગર પ્રીસ્તિધર્મ હેત તે તે વખતના પુસ્તકમાં તત્સંબંધી ખંડનમંડન જ|ત. પણ તે બે ધર્મ નહેતાતેથી પ્રાચીન ગ્રંથોમાંથી તેનાં નામ પણ કયાંથી નીકળે–
પ્રશ્ન-મુસલમાનધર્મમાં શું કહ્યું છે?
ઉત્તર–ખુદાએ જગત બનાવ્યું છે-કુરાન એ ખુદા તરફથી ઉતરેલું પુસ્તક છે-ઇત્યાદિ બીના સમજી લેવી-મુસલમાનવર્ગ પશુ પંખી વગેરે
ની પુષ્કળ હિંસા કરે છે અને તે વર્ગ પ્રીતિઓની પેઠે માંસ ખાનાર છે.
પ્રશ્ન-ખ્રિસ્તિધર્મવાળાઓ અને મુસલમાને મૂર્તિને માને છે કે નહીં?
For Private And Personal Use Only