________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય-બ્રહ્મચર્ય–દાન-તપ-જપ, ભાવના-પરોપકાર-જ્ઞાન-દર્શન–ચારિત્ર વગેરે સગુણે આત્મામાં ખીલે છે અને દુર્ગણોને નાશ થાય છે–દારૂમાંસ-જુગાર-વગેરેને નાશ થાય છે-જૈનધર્મની આરાધનાથી જગમાં સર્વ જી પ્રાયઃ ધમ બનવાથી લડાઈ-હિંસા–આદિને નાશ થાય છે. જે આખા જગતમાં સર્વ મનુષ્યો ખરા જૈનધર્મ પાળનારાઓ બની જાય તે ભયંકર લડાઈઓ થવાને વખત પણ આવે નહીં–જૈન બનેલ મનુષ્યસુબુદ્ધિના યોગ-દારૂ-માંસ વગેરે વાપરતો નથી-એક પ્રીતિ હેયતે દીવસની એક મરઘી ખાય તે બાર મહીને ત્રણસે સાઠ મરધીઓ ખાય તે સે વર્ષમાં છત્રીસ હજાર મરઘી ખાય-અને માસમાં બે બકાર ખાય તે સે વર્ષમાં ચોવીસે બકરાં ખાઈ જાય–આવા રામ કે જાણે કરડે અન્ય હિંસામય ધર્મ પાળનારા હોય તેઓ પિતાની જંદગીમાં કેટલા બધા ની હિંસા કરે તે સર્વમાંથી એક પ્રીતિ વા મુસલમાનને જૈન બનાવ્યો હોય માને કે આશરે નાના મોટા ત્રીસ હજાર પ્રાણુઓની દયા પાળી કહી શકાય-જૈન બનાવેલો મનુષ્ય કદી આટલા બધા જીવોની હિંસા કરે નહીં અને પોતાના જીવનમાં હજારો પ્રાણુઓની દ્રવ્ય દયા અને ભાવ દયા કરી શકે અન્ય હિંસકને જે જૈન બનાવે છે તે ખરી પાંજરાપોળ બાંધી શકે છે આ ઉપરથી સમજાશે કે લાખ અને કરડેની સંખ્યામાં જૈનેની વસતિ વધતી જાય તે અસંખ્ય જીવોની દ્રવ્યથી દયા કરી શકાય-પૈસા વગેરે આપીને અમુક કાળ સુધી પ્રાણુઓને બચાવવાઅમુક કાળ સુધી માછીઓની જાળે પર્યુષણ વગેરે તહેવારમાં જીવ દયા પળાવવી-એ ઉપાય પણ સરસ છે પણ કહેવું પડે છે કે તેના કરતાં તે જીવોને ઉપદેશ આપી જેન બનાવવા અથવા ઉપદેશ આપી માંસ ખાતાં અટકાવવા એ સર્વ કરતાં શ્રેષ્ઠ ઉપાય છે–સર્વ ધર્મનું મૂળ દયા છે અને દયાને સિદ્ધાંત–આ જગતમાં ખાસ જૈનોને કહેવાય છે–તેથી પણ સિદ્ધ થાય છે કે જગતમાં જૈનધર્મના આરાધનથી સર્વ છાનું ભલું કરી શકાય છે.
પ્રશ્ન–એકેન્દ્રિય જેથી તે પંચેન્દ્રિય પર્યત જીવમાંથી ક્યા જીની વિશેષ દયાથી રક્ષા કરવી જોઈએ.
ઉત્તર–અને ત્યાં સુધી તે એકેન્દ્રિયાદિક સર્વ જીવોની દયા કરવી જોઈએ-ગૃહસ્થના ધર્મ પ્રમાણે અને કારણેને લેઈએમ ન બને તે જેમ અધિક ઇન્દ્રિયવાળા જી હેય તેમ તેમ તેઓનું દયાથી રક્ષણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પુણ્યની આધિકયતાવિના ઇન્દ્રિયની આધિક્યતા થતી નથી--માટે તેવા પ્રસંગે લાભ અને અલાભને જોઈ અધિક ઇન્દ્રિય
For Private And Personal Use Only