________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) અભિમાન કરી પરપંચાતમાં પડતા નથી. અપવાદ માર્ગે જૈનધર્મની રક્ષા માટે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવને વિચાર કરી પ્રવૃત્તિ કરે છે– સાધુ અને સાદેવી તરીકે મુખ્ય ગણુતા જૈને, રાગદ્વેષ અજ્ઞાન મિથ્યા
ધર્મહિંસાધર્મ વગેરેનો પરાજય કરવા અને જય મેળવવા સદાકાળ કાયાની મમતાને ત્યાગ કરી જૈનધર્મનું આરાધન કરે છે–જૈનધર્મનું જેમ વિશેષ જોર તેમ દુનિયામાં લડાઈ ટંટા કલેશ મારામારી વગેરેને અભાવ હોય છે-અને જ્યારે દુનિયામાં શાંતિ હોય છે ત્યારે સર્વ પ્રકારે મનુષ્યો ઉન્નતિના માર્ગે ખંતથી મહેનત કરે છે–જે વખતે જૈનોનાં રાજ્ય હતાં ત્યારે મનુષ્યમાં અનેક સગુણ હોવાને લીધે પ્રાયઃ શાન્તિ વતતી હતી માટે જેનોના માથે બાયલાપણાનું કલંક કદી ચોટી શકે નહીં. એટલું ખરૂ કે ગૃહસ્થ જૈને પ્રાયઃ હાલમાં વ્યાપારીવર્ગ વિશેષ હેવાથી વિદ્યાના પ્રોફેસરે નહીં હોવાને લીધે ગૃહસ્થ જૈનેમાં જૈનધમનું અભિમાન ઘટી ગયું-અજ્ઞાનતાથી અબ્ધ બનેલા ઘણું જેને વૈણ વગેરે બની ગયા–અજ્ઞાનતાના પડદામાં રહેલા કેટલાક જેને બીકણું બની ગયા–પણ કહેવાનું કે ખરા જૈને કદી શુભકાર્યમાં ડરવું મીયાં જેવા થતા નથી—ગૃહસ્થ જૈને ક્ષત્રિયપુત્રો ગણાય છે છતાં જે હવે મડદાલપણું ધારણ કરશે તે ઘણું નીચા દરજજા ઉપર આવી જશે-જૈન ગુરૂકૂળ ખોલવામાં આવે અને બાળલગ્નને પ્રચાર બંધ થાય. તેમજ વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક કેળવણુને જૈને, ગ્રહણ કરે તો પુનઃ–પ્રાચીન જૈનોની પેઠે બહાદુર જૈને બને–દયાથી મનુષ્યોમાં આત્માની શક્તિ ખીલે છે–દયાના પાળનાર રાજાઓ પણ બહાદુર બને છે– પૂર્વે રાજા અને પ્રજા સર્વે જૈનધર્મ પાળતિ હતિ–કારણકે જૈનધર્મ એ રાજધર્મ છે-સર્વ મનુષ્યો યથાશક્તિ જૈનધર્મ પાળી શકે છે—જેને બહાદુર બને છે અને આખી દુનિયાને ઉચ્ચ ધર્મવાળી બનાવવા પ્રયત્ન કરે છે. દુર્ગુણેને જીતવા અને સદ્ગુણેને પ્રાપ્ત કરવા એ જેનેનું ખાસ લક્ષણ છે તેથી જૈનેમાં બાયલાપણું ઘટતું નથી. પણું જે લેકે ધર્મના નામે હિંસારંભમાં ધર્મ માને છે, કર્મના તાબામાં રહે છે તેમાં બાયલાપણું ઘટે છે-જૈને દુર્ગુણેને જીતનાર હોવાથી શૂરવીર-ક્ષત્રિય પુત્રો કહેવાય છે–આ ઉપરથી સમજાશે કે જેને શુભ કાર્યોમાં તથા શુભ વિચારોમાં બહાદૂર છે.
પ્રશ્ન-જૈનધર્મથી જગતનું ભલું થઈ શકે છે;
ઉત્તર–હ. જૈનધર્મની આરાધનાથી દરેક આત્માઓમાં સુમતિ પ્રગટે છે અને કુમતિનો નાશ થાય છે-જૈનધર્મ પાળવાથી પાપને નાશ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે–જૈનધર્મની આરાધનાથી–દયા સત્ય
For Private And Personal Use Only