________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
ઉત્તર—સામાન્ય કેવલીને જિન હેવામાં આવે છે અને જેણે તીર્થંકર નામ કર્મ, ત્રીજા ભવમાં ખાંધ્યું હાય છે અને જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ચાત્રીશ અતિશયવડે બિરાજમાન હાય છે-અને જે આરવડે બિરાજમાન હેાય છે તેને તીર્થંકર કહે છે-તીર્થંકર પદવીવિના જેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે તે જિન કહેવાય છે, સામાન્ય કેવલજ્ઞાની જિનામાં ચેાત્રીશ અતિશય-તથા સમવસરણની રૂદ્ધિ હાતી નથી–કેવલજ્ઞાન કેવલદર્શન આદિશુણાવડે તીર્થંકર (જિનેન્દ્ર ) તથા જિન સરખા હોય છે ફક્ત બાહ્ય ગુણામાં ફેર હાય છે,
પ્રશ્ન—તીર્થંકર ( અરિહંત) અને સિદ્ધમાં શે ફેર છે?
ઉત્તર--તીર્થંકરો શરીર સહિત કેવલજ્ઞાન ધારીયા હાય છે અને તે જગત્માં વિચરે છે-સામાન્ય કેવલીઆ હાય વા તીર્થંકરો હોય પણ શરીર છેડીને જ્યારે મુક્તિમાં જાય છે ત્યારે તે સિત્તે કહેવાય છે— સિદ્ધોને-કર્મ-દેહ-આયુષ્ય-પ્રાણ વગેરે પૌદ્ગલિકપણું કશું હેાતું નથીપુદ્દગલ દ્રવ્યથી બિલકુલ તેઓ ન્યારા હાય છે—–સિદ્ધ ભગવાન્ કર્મથી રહિત છે અને તીર્થંકરોને અઘાતીયાં ચાર ફર્મ લાગેલાં હાય છે.
પ્રશ્ન—સિદ્ધ ભગવાન્ જ્યારે આઠ કર્મથી રહિત હોય છે ત્યારે તેઓને નવકારમાં પહેલા કેમ ગણ્યા નહીં−?
ઉત્તર—અરિહંત ભગવાને સમવસરણમાં બેસી દેશના દેઈ સિદ્ધ ભગવંતાને આળખાવ્યા છે માટે ઉપકારી શ્રીઅરિહંત હોવાથી નવકારમાં તેઓને પ્રથમ ગણ્યા છે-શ્રીઅરિહંત ભગવાનૂ ન હેાત તા સિદ્ધ ભગવાન્ ઓળખાતજ નહીં
પ્રશ્ન—અરિહંતપદ કાણુ પ્રાપ્ત કરી શકે છે?
ઉત્તર—જે મનુષ્યે વીશ સ્થાનકેાની અપૂર્વ ભાવવડે સેવા કરેછે તેઓ અરિહંત પદ પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન-અરિહંત ભગવંતા સમવસરણમાં બેસી શું તત્ત્વ ખતાવતા હશે?
ઉત્તર-મુખ્યતાએ ષદ્ધ ને ગુણુ પર્યાયસહિત જણાવે છે— ષદ્ભવ્યમાં સમાતાં એવાં નવ તત્ત્વને જણાવે છે-અનાદિ કાલથી આત્માની સાથે લાગેલાં આઠ કર્મના નાશ કેવી રીતે કરવા તેના ઉપાયા અતાવે છે–સાધુ અને શ્રાવકના ધર્મ જણાવે છે-સાત નયે અને સપ્ત ભગીથી પ્રત્યેક પદાર્થોનું સ્વરૂપ જણાવે છે—આત્માની પરમાત્મદશા થાય એવા અષ્ટાંગ યોગનું સ્વરૂપ જણાવે છે.
For Private And Personal Use Only