SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ મુનિશ્રી બુદ્ધિસાગરજી રીત તત્ત્વજ્ઞાન દીપિકા. जैनतीर्थ नमस्कृत्य-तीर्थोद्धाराय वस्तुतः प्रश्नोत्तर स्वरूपाख्या रच्यते तत्त्वदीपिका ॥१॥ નાનક શોત્તર પ્રશ્ન-દુનિયામાં ક ધર્મ સત્ય છે? ઉત્તર-દુનિયામાં જૈનધર્મ સત્ય છે? પ્રશ્ન—આપણે કયે ધર્મ ને આપણે કોણ? ઉત્તર–આપણે જૈનધર્મ છે અને આપણે સર્વ જૈન છીએ. પ્રશ્ન-જૈન એટલે શું? ઉત્તર–જિન ભગવાનના કહ્યા પ્રમાણે જે વર્તે છે તે જૈન કકહેવાય છે. પ્રશ્ન-જિન-એટલે શું? ઉત્તર–જેણે અષ્ટાદશ દોષને ક્ષય કર્યો છે તે જિન કહેવાય છે. પ્રશ્ન-જિનભગવંતે દરેક આરામાં કેટલા થાય છે અને તેઓ જગતના લેકેને તારવા શું કરે છે? ઉત્તર-દરેક ઉત્સપિણી અને અવસદિપણું આરામાં ચોવીશ તીર્થકરો (જિનભગવંતે) થાય છે. અનાદિકાળથી અનંત તીર્થંકરો થયા અને થશે. તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ જીવેને પરમાત્મપદ પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે છે-સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે-અનેક જીવને જન્મ જરા અને મરણના દુઃખબંધનમાંથી મુક્ત કરે છે–તેઓ દુનિયાના સકલ ૫દાર્થોને જાણે છે તેથી તેઓ જે બોલે છે તે સત્ય હેય છે. પ્રશ્ન-જિન અને તીર્થરમાં કંઈ ફેર હોય છે? For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy