________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
વગેરેમાં સમાવેશ થાય છે. જર્થેાસ્ત ધર્મ પાળનારા પારસીઓએ માનેલા ઈશ્વરને જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે. સૂર્યના જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે. જૈનશાસ્ત્રાધારે ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહ, નક્ષત્ર જ્યોતિષુ દેવતાઓ છે અને જે આંખે દેખાય છે તે તેા તેઓનાં વિ માના છે. સૂર્ય, ચંદ્ર વગેરેનાં વિમાને બહુ મોટાં છે અને તે પ્રકાશવાળાં છે તેથી અહીંથી પણ દેખી શકાય છે. તેને એક જાતનું તેજ (વિદ્યુત ) માનીને પારસીઓ માને છે પણ તે કંઈ ઈશ્વર નથી; તેમજ અગ્નિને તે માને છે, પણ અગ્નિકાયના જીવા કંઈ પરમેશ્વર પ્રત્યક્ષપણે નથી. દાહક સ્વભાવથી અન્ય પદાર્થોને બાળી નાખે છે તેથી તે કંઈ પરમેશ્વર માની શકાય નહીં. અગ્નિકાયના જીવાના જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે અને તેના દાહક સ્વભાવવાળા શરીર વગેરેના યુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં સમાવેશ થાય છે. પંચભૂતવાદીઓના પૃથ્વી, અપૂ, તેજસ્ અને વાયુ તત્ત્વના પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં સમાવેશ થાય છે અને આકાશ તત્ત્વને તેઓ કૃષ્ણરૂપવાળું માને છે તેથી આકાશ તત્ત્વના પુકુલદ્રવ્યમાં સમાવેશ થાય છે. જે લોકો શબ્દથી આકાશની ઉત્પત્તિ થઈ તથા અમુક ઈશ્વરે આકાશની ઉત્પત્તિ કરી એવું તેમનું માનેલું રૂપી આકાશ છે તેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. વસ્તુતઃ આકાશ દ્રવ્ય નિરાકાર અને અનાદિકાળનું છે. પણ ભિન્ન મતવાળાઓએ માનેલા પિત આકાશના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ કર્યો. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો. અનાદિકાળનાં છે અને તેએની અનન્તકાળની સ્થિતિ છે, તેથી તેઓને કતૉ કાઈ નથી; કારણકે અનાદિ વસ્તુઓના કો કોઈ હાતા નથી. તાર ટેલીફ઼ાન તથા ફ્ાનાગ્રાના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. વિદ્યુત લાઈટના પણ પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. અગ્નિકાય સંબંધી જીવાને જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે. થાંભલા
આ ઉભા કરીને તારનાં દેદરડાં વિના જે શબ્દો અથવા વર્ગણા મોકલવામાં આવે છે તેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. દૃશ્ય યંત્રો વગેરેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. ભૂત પ્રેત, અને પિશાચ વગેરેના જીવાસ્તિકાયમાં સમાવેશ થાય છે. દુનિયામાં રહેલી સર્વ વસ્તુઓને ષડ્યુંવ્યમાં સમાવેશ થાય છે. સાત નય, સપ્તભંગી અને આગમા વગેરેનું જ્ઞાન છે તે શ્રુત જ્ઞાનરૂપ હેાવાથી તેના જીવદ્રવ્યમાં સમાવેશ થાય છે અને સપ્તભંગી વગેરેના ગ્રન્થા શબ્દાત્મક હાવાથી તે દ્રવ્યશ્રુત ગણાય છે અને તેના પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. સારાંશ કે સર્વ વસ્તુઓના ષડ્દ્રવ્યમાં સમાવેશ થાય છે.
૧૩
For Private And Personal Use Only