________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
દર્શન ચારિત્રાદિ વિશેષ સદ્ગુણા દેખાય છે. તે પરિપૂણૅ અનુભવીએ જાણી શકે છે. જૈના યથાશક્તિ પેાતાની ઉન્નતિ કરી શકે છે અને અન્ય ધર્મવાળાઓની પણ દયા આદિના બાધથી ઉન્નતિ કરવા પ્રયન કરે છે. સંપૂર્ણ રાગ અને દ્વેષનેા ક્ષય કરનાર જિનના અનુયાયી જૈને તેમના પગલે ચાલી પ્રતિદિન સા લેવા અને દુર્ગુણા હઠાવવા શ્રીદેવ,ગુરૂ, અને ધર્મનું જ્ઞાન અને ક્રિયાથી સંસેવન કરે છે, એક ભવમાં કંઈ સર્વ સદ્ગુણા મળી શકતા નથી પણ યથાશક્તિ સતત અભ્યાસ કરવાથી ભવાંતરે સંપૂર્ણ જ્ઞાનાદિ સદ્ગુણેને ખીલવી શકાય છે. ખરા એવા જૈનધર્મનું આરાધન કરનારા જેના અનંતસુખ પ્રાપ્ત કરી શકે છે. જૈનધર્મની શ્રદ્ધા કર્યાવિના ગુણસ્થાનકાની શ્રેણિ પ્રાપ્ત થતી નથી. જૈનપ્રજા સર કારના રાજ્યમાં શાન્ત અને વફાદાર ગણાય છે તેનું કારણ જૈનધમૈંની આરાધના છે. જેનામાં કેટલાક અંશે કલેશ વગેરે દેખવામાં આવે છે પણ જૈનતત્ત્વજ્ઞાનનેા ફેલાવે! જેમ જેમ વધતા જશે તેમ તેમ તેઓ જ્ઞાન અને શ્રદ્ધાથી ખરા જૈન બનશે. અને તે ખરેખર જિનના ખરા અનુયાયીઓ તરીકે ગણાશે. અને તેમનામાંથી નિન્દાદિ દુર્ગુણા ટળતા જશે. જેટલા જેટલા જેનેામાં સદ્ગુણા વધે છે તેટલી તેટલી તે તે અંશે જૈનધર્મની આરાધના જાવી. દુર્ગુણા તે અનાદિકાળના છે, કંઈ જૈન થવાથી તે નવા પ્રગટતા નથી, તેથી તેમાં જૈનધર્મની મહત્તા ઘટતી નથી. ઉલટું જૈનધર્મ આદર્યાંથી દુર્ગુણા ક્ષીણ થતા જાય છે, અને સદ્ગુણા ખીલતા જાય છે, તેથી જૈનધર્મની મહત્તાને વિશેષ ખ્યાલ દષ્ટિમાં આવે છે, ખરા સર્વજ્ઞ કથિત તત્ત્તાથી જૈનધર્મની મહત્તા છે. જલનું સરોવર પૂર્ણ ભર્યું હેાય છે તેમાંથી પ્રાણિયા પાતાની શક્તિપ્રમાણે જલપાન કરે છે, તેમ જૈનધર્મરૂપ અમૃત સમુદ્રમાંથી પેાતાની શક્તિ પ્રમાણે મનુષ્યો ધર્મામૃતને ગ્રહણ કરે છે. જે મનુષ્યા પૂર્ણભાવથી જૈનધર્મનું સેવન કરે છે તે મુક્તિપદ પામે છે તેજ જૈન
ધર્મની મહત્તા છે.
પ્રશ્ન—સાધુનાં પંચમહાવ્રત કર્યાં?
ઉત્તર—દિતા, સત્ય, અસ્તેય, મહ્મચર્ય અને પરિદ અને છઠ્ઠું રાત્રીભાજન વિરમણવ્રત (અત્ર સંક્ષેપથી ત્રતા ઉત્સર્ગ તથા અપવાદમાર્ગથી જાણવાં. )
પ્રશ્ન—શ્રાવકનાં ખરવ્રત કર્યાં? તે નામમાત્રથી જણાવશે? ઉત્તર—૧ સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રત—૨ સ્કૂલમૃષાવાદવિરમસુન્નત. ૩ સ્થૂલસ્તેયવિરમણવ્રત. ૪ સ્વદારાસંતાષ; પરસ્ત્રીત્યાગ.
For Private And Personal Use Only