________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
૨૬ જેના ઉદયથી ચંદ્રબિ...ખની પેઠે શીતળતાને ઉત્પન કરનાર હેતુભૂત તેનેયુકત શરીર તેની પ્રાપ્તિ થાય છે તેને દ્યાત નામ કર્યું કહેછે.
૨૭ જેના ઉદ્ભયથી વૃષભ તથા હૅસની પેઠે સારી ચાલ વાની શક્તિ પ્રમાય છે તેને શુભ વિહાયેતિ નામ કર્મ કહેછે.
૨૮ જેના ઉદયથી પેાતાના અગના સર્વ અવયવે રેગ્ય સ્થળને વિષે એઠવવાની શકિત સૂત્રધારની પેઠે પ્રાપ્ત થાયછે તેને નિર્માણુ નામકર્મ કહેછે.
त्रसदशक
૨૯ જેના ઉદયથી જીવને એરે દ્રીયના શરીરની પ્રાપ્તિ થા યછે અયાત એકેદ્રિયનુ શરીર પામે નહીં તેને ત્રસ નામકર્મ કહે છે,
૩૦ જેના ઉદ્દયથી બાદરશરીરની પ્રાપ્તિ થાયછે તેને ખાદર નામ કર્મ કહેછે.
૨૧ જેના ઉદયથી પાતપેાતાની પર્યાપ્ત પુરી કરે, તે પાપ્તિ એ પ્રકારે છે. એક લબ્ધિ, મીજી કર, તેને પ્રાપ્તિ નામ કમ કહેછે.
૩૨ જેના ઉદયથી ઐદારિક અથવા વૈક્રિય પ્રમુખ શિન્ન
For Private And Personal Use Only