________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) બ્રાપ્તિ થાય છે તેને છ સંસ્થાનમાં પહેલું સમચ
તુર સંસ્થાન કહે છે. ૧૮ થી ૨૧. જેના ઉદયથી (૩૮) શ્વેત, રક્ત, પીતરૂપ
શુભ વર્ણ (૧૯) એક સુરરિપ સુભ ગંધ. (૨૦) આમ્લ, મધુર અને કવાયેલ રૂપ શુભરસ. (૨૧) લઘુ, મૃદુ, ઉષ્ણુ અને સિનગ્ધ રૂપ શુભ સ્પર્શ. એ ચાર પદાર્થ પુણયપ્રકૃતિને અર્થે પ્રશસ્ત જાણવા. એ વર્ણ ચ
તુક જાણવું રર જેના ઉદયથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થા
ય છે, એટલે જે શરીર લેહની પેઠે અતિ ભારે પણ નહીં અને આકડાના તુલની પેઠે અતિ હલકે પણ નહીં, કિંતુ મધ્યમ પરિણમી હોય તેને અગુરુલઘુ
નામ કર્મ કહે છે. ૨૩ જેના ઉદયથી બીજા બળવાનને અતિ દુસહનીય
છતાં પોતે ગમે તેવા બળીયાને જીતવા સમર્થ થાય છે
તેને પરાઘાત નામ કર્મ કહે છે. ૨૪ જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસોશ્વાસ લઇ શકાય છે,
પણ હરકત આવે નહીં તેને શ્વાસોશ્વાસ નામ કર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉ.
ત્પન્ન કરવાના હેતુરૂપ તેજેયુકત શરીરની પ્રાપ્તિ થાય છે. તેને આત૫ નામ કમી કહે છે.
For Private And Personal Use Only