________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ થી ૧૫. જેના ઉદયથી કહેલાં પાંચ શરીરમાંનાં આ દિનાં ત્રણ શરીર-દારિક, વૈક્રિય તથા આહારક, એ ત્રણનાં અંગે પાંગ પામીએ તે કળા એટલે અંગ ઉપાંગ તથા અંગોપાંગ રૂપ નામકર્મ કહીએ. બે બાહ, બે ઉરૂ, એક પ્રષ્ટિકા, એક મસ્તક, એક ઉદર તથા એક હદય, એ આઠ અંગ છે. અંગુલી પ્રમુખ ઉપાંગ છે, તથા રેખાદિક અંગે પાંગ છે. ૧૩
દારિક અંગે પાંગ. ૧૪–વૈક્રિય અંગે પાંગ. ૧૫આહારક અંગોપાંગ જાણવાં. કામણ તથા તિજસ
શરીરને અપાંગ નથી. ૧૬ જેના ઉદયથી છ સંધયણમાંનું શરૂમપયા કહેતાં
પહેલું વજરૂષભનારા નામનું સંધયણ પ્રાપ્ત થાય છે. તિહાં વજ એટલે ખીલી, રૂષભ એટલે પાટે તથા નારાચ એટલે બે પાસા મર્કટબંધ તે ઉપર પાટે તે ઉપરે ખીલી એ હાડનો સમુદાય હાય. તેને વજ રૂષભનારાચ સંઘયણ કહે છે. ૭ જેના ઉદયથી પિતે પર્યકાસન કરી બેઠાં છતાં સમચ,
તુરસ્ત્ર ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પિ તાના અંગુલ પ્રમાણુવડે એકશે ને આઠ અંગુલ પ્રમાણુ શરીર ભરાય તેને ઉત્તમ પુરૂષ કહે છે. એના
For Private And Personal Use Only