________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
૬ મનેકરી તે સ’બધી શુભ સ`કલ્પ કર્યાથી પુણ્યેપાર્જન થાય છે.
૭ વચને કરી સ્તુત્યાદિક કર્યોથી પુણ્યબંધ થાયછે ૮ કાયાએ કરી સેવા કયાથી પુણ્યબંધ થાયછે.
+
હું હાથથકી નમસ્કાર આદિ કરવાથી પુણ્ય અપાય છે પરમેશ્વરની પૂજા, સઘ કાઢવા, નવકારશીઓ કરવી, જીવેાને મરતા બચાવવા, ઇત્યાદિથી પણ શુભ અધ્યવસાએ પુણ્યખધ થાયછે.
તે પુણ્યને બેહે તાલીશ પ્રકારે જીવ ભાગવે છે તે કહેછે.
सा उच्च गोअ मणुदुग सुरयुग पंचेंदिजाइ पणदेहा आइति तणूणुवंगा आइम संघयणसंठाणा ||
૧ જેના ઉદયે જીવ સુખને અનુભવ કરે વા શાતાને પામે તેને શાતાવેદનીય હે છે.
૨ જેના ઉચે જીવ ઉચ્ચકુળમાં જન્મીને પૂજાય, માન પામે, તેને ઉચ્ચગેાત્ર કહેછે,
૩ જેના ઉદયે મનુષ્યની ગતિ તથા
૪ મનુષ્યની આનુપૂર્વીની પ્રાપ્તિ થાયછે તેને મનુષ્યદ્વિક કહેછે,
For Private And Personal Use Only