________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫) પલ્યોપમ થાય છે. દશ કડાકોડી પોપમે એક સાગરને પમ થાય છે. તેવા દશ કે ડાકોડી સાગરોપમે એક ઉત્સખ્રિણી અને બીજા દશ કેડાડી સાગરોપમે એક અવસપિશું કાળ.થાય છે. એ બે મળીને વીશ કેડાછેડી સાગરામે એક કાળચક્ર થાય છે. એવા અનંતા કાળચર એક પુગળ પરાવર્તન થાય છે. એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણુ
બે માસે એક રૂતુ થાય છે. ત્રણ રૂતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ચોરાશી લાખ વર્ષ એક પૂર્વેગ, તે એક પૂર્વાંગને ચોરાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે. ઈત્યાદિ કાળના અનેક ભેદ છે.
છ દ્રવ્યને ઘણે વિસ્તાર જે હોય તે પદ્રવ્ય વિચાર નામના ગ્રંથ વાંચવે. તેમાં વિસ્તારથી અધિકાર લખે છે.
ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય,પુદગળા સ્તિકાય, કાળ અને જીવ, એ છ દ્રવ્ય છે.
પદ્રવ્યનું કઈ વિશેષ સ્વરૂપ દેખાડે છે परिणामाजीवमुत्ता सपएसाएगाखित्तकिरियाय णिचंकारण कला सवगयइयरअप्पवेसे ॥ १ ॥
For Private And Personal Use Only