________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૪).
કાળદ્રવ્ય સ્વરૂ૫. એક દેડ સડશઠ લાખ સતેર હજાર બસે ને સેળ ઉપર એટલી આવલીએ એક મુહુર્ત થાય છે.
આંખના એક સ્કૂરણમાં અથવા એક ચપટી વજાડવામાં અથવા જુનું વસ્ત્ર ફાડવાની વખતે એક તતુથી બીજે તંતુએ જાય તથા કમળના પાંદડાના સમુહને જુવાન પુરૂષ ભાલાથી વા સોયથી વિધે, તે ભાલે વા સેય જેટલી વારમાં એક પાંદડાથી બીજે પાંદડે પહોંચે તેટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય છે.
એવા અસંખ્યાતા સમયને આવલી કહે છે. એવી બેસે ને છપન્ન ૨૫૬ આવલી એ એક મુલકભવ થાય છે. એ કરતાં બીજ કઈ પણ નાના. ભવની કલ્પના થઈ શકે નહી. એવા કાંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવમાં એક શ્વાસેશ્વાસરૂપ પ્રાણની ઉપત્તિ હોય છે. એવા સાત પ્રાણત્પત્તિ કાળને એક સ્તક કહે છે. એવા સાત રૂંક સમયે એક લવ હેય છે. એવા સતેર લવે બે ઘડીરૂપ એક સુત હોય છે. તે એક મુહૂર્તમાં પૂર્વકત આવતી હોય છે. ત્રીશ મુહૂર્ત એક અહોરાત્રીરૂપ દીવસ થાય છે. પંદર અહેરાત્રીએ પખવાડીયું થાય છે. એ પખવાડીયે એક માસ થાય છે. બાર માસે એક વર્ષ થાય છે. તેમજ અસંખ્યાતા જ એક
For Private And Personal Use Only