SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯ ) ૨ બીજી'–નિમિત્તથકી આયુષ્ય તુટે છે. દડ, ચાબુક, દેરડાદિકે કરી મરણ પામે. ૩ ત્રીજો-અત્યત સરસ આહાર ઘણાજ ખાવાથી મરણ પામે. ૪ ચેાથું-વેદના તે સઘાતી સુળાદિકની તેથકી મરણ પામે, ૫ પાંચમુ–પરાઘાત તે ખાડામાં પડયાથમાં મરણ પામે, હું છ ું–ફાસે એટલે સર્પ, અગ્નિ, વિષ, પ્રમુખના સ્પર્શથકી મરણ પામે. ૭ સાતમું -બાળાવાળુ કહેતાં શ્વાસેાશ્વાસ એèા વત્તા લેવાથી વા શ્વાસેાવાસ રૂંધન કર્યાથકી મરણ પામે. એ સાતે કારણે સેાપક્રમ આયુષ્ય ઘટે છે. નિરૂપક્રમ તે કદાપિ ઘટતુ નથી. તેમજ એ ઉપક્રમ કધકાચાર્યના શિષ્ય સરખા કેટલાએક ચરમશરીરીને સભવે છે, તથા શ્રીકૃષ્ણનુ' બાહ્ય ઉપક્રમે આયુષ્ય પૂર્ણ થયું હતું. પરંતુ અતરગ વિચારતાં નિરૂપમ એટલું જ આયુષ્ય હતું, તે માટે સેાપક્રમ નહેતું. સર્વ જીવને પાપ્તિ કહેછે. आहारसरीरिंदिय पज्जती आणपाणभासमणे चड पंच पंच छप्पिय इग विगला सन्नि सन्नीणंઅર્થ-આહાર પ્રમુખના પુગળ ગ્રહણ પરિણમન For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy