________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ, અને નવ બળદેવ, એ બેસાડ શલાકાપુરૂષને ઉત્તમ કહીએ, તે નેપક્રમી જાણવા. વળી તજ ભવે મોક્ષગામી હોય તે પણ નપમી જાણવા. ચાર નિકાયના દેવતા, સાતે નરકના નારકી, અસંખ્યાતા આ યુષ્યવાળા યુગલીયામનુષ્ય અને તિર્યંચ નેપક્રમી જાણવા, અને શેષ થાકતા જીવ સોપક્રમી અને નેપક્રમી એમ બે ભેદે હોય.
સાત પ્રકારે આયુષ્ય ગુટે છે તે નીચે મુજબ. ૧ અધ્યવસાએકરી એટલે સ્નેહ, રાગ, ભયરૂપ મનના
વિકલપેરી આયુષ્ય લૂટે છે. જેને મન ના હોય તેને સંજ્ઞાથી જાણવું.
રાગેકરી ક્ષય એવી રીતે કે-કઈ પરબને વિષે પાણી પાનારી સ્ત્રી તરૂણપુરૂષ દેખી અનુરાગે કરી જેતીથકો તેની પ્રાપ્તિ ન થઈ છતાં મરણ પામી.
- સહકારી ક્ષય એવી રીતે કે-કઈક સાર્થવાહીને પરદેશથકી તેને પતિ સાર્થવાહ આવ્યું તેવારે કઈ મિત્રે નેહપરીક્ષા નિમિતે સાર્થવાહન મરણ કર્યો છતાં સ્ત્રી મરણ પામી. સ્ત્રીને મરણે સાર્થવાહ પણ મરણ પામ્ય ભયથકી શ્રીકૃષ્ણને દેખી સમીલ મરણ પામે.
For Private And Personal Use Only