________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ) આયુષ્ય ઉદયે આવે તેના વચમાંને જે કાળ તેને વાં. ધોઇ કહીએ.
ત્રીજું-આયુષ્ય જોગવતાં જે સમયે પૂર્ણવ્યા તેને અંત સમય કહીએ.
ચોથું–જે આયુષ્ય ઘણુ કાળે વેદના એગ્ય છે તે આયુષ્યને ચેડા કાળમાં વેદીએ એટલે સો વર્ષનું આયુષ્ય અંતર્મહતમાંહે વેદીએ તેને વાવર્તન કહે છે.
પાંચમું-જે આયુષ્ય એટલે કાળે વેદવાનું છે તે આયુષ્ય તેટલેજ કાળે વેદીએ, પણ એછે કાળે ન વેદીએ તેને ગનપવર્તન કહે છે.
છઠ્ઠ-જેણે કરી આયુષ્ય ઓછું કરીએ, ઉપકમીજે, તે ઉપકમકારણ સમૂહ તે તે મ કહીએ.
સાતમું–જેને કારણે મળ્યાંકાં પણ આયુષ્ય ઘટે નહીં તે નિરુપમ જાણ. કોણ જીવ સોપક્રમી અને કોણ જીવ
નિરૂપકમી તે કહે છે. उत्तमचरमसरीरा सुरनेरइया असंखनरतिरिया हुँतिनिरुवकमाओ दुहावि सेसा मुणेयवा १ અર્ચ-ઉત્તમ એટલે ચોવીશ તીર્થંકર, બાર ચક્રવર્તિ, નવ
For Private And Personal Use Only