________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમરાદિક ચાદિનું ચાર ગાઉનું જાણવું. પચંદ્રિનું શરીર એક હજાર જેજનનું જાણવું.
સમુર્ણિમચતુષ્પદ ગાય પ્રમુખનું નવ ગાઉનું શરીર ઉત૮ હેાય છે. સમુર્હિમભુજ પરિસર્પ દેહ નેળીયાદિકનું નવ ધનુષ્યનું શરીર છે. સમુર્ણિમઉર પરિસર્પ અજગરાદિકનું નવ જનનું શરીર જાણવું
ગર્ભજચતુપદ હસ્તિ પ્રમુખનું છ કેશ શરીર છે ગર્ભજ ભુજપરિસ ગેહ પ્રમુખનું નવ ગાઉ શરીર જાણવું
ઉરપરિસર્પનું એક હજાર જનનું શરીર જાણવુ.
ગર્ભજ અને સમુર્ણિમ બંને જાતના મત્યેનું એક હજાર જેજન શરીર જાણવું.
ગજ તથા સમુર્ણિમ બે પ્રકારના ગૃધાદિક પક્ષી તેનું શરીર નવ ધનુષ્યનું જાણવું.
એકેદ્રિથી તે પચેદ્રિ પયંતન જઘન્યથી અગુલના અસંખ્યાતમા ભાગે શરીર જાણવું.
સમય સમય પ્રત્યે એકે દ્રિ જી અસંખ્યાતા ઉપજે અને ચવે છે.
વનસ્પતિકાયના વનસ્પતિમાંહેથી આવીને અનંતા ઉપજે અને ચવે, તથા પૃથ્વી આદિક પરસ્થાનકથકી વનસ્પતિમાં આવી ઉપજે તેવારે અસંખ્યાતા ઉપજે.
For Private And Personal Use Only